વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
જગત કલ્યાણ જેનો નિશ્ચય નિરધાર
જગત કલ્યાણ જેનો નિશ્ચય નિરધાર
પરમ કલ્યાણી આ છે પ્રગટ જ્ઞાનાધાર
પરમ કલ્યાણી આ છે પ્રગટ જ્ઞાનાધાર
ન્યારા લાગે ન્યારા લાગે ન્યારા લાગે રે
ન્યારા લાગે ન્યારા લાગે ન્યારા લાગે રે
ન્યારા લાગે ન્યારા લાગે ન્યારા લાગે રે
નિરાગી સહુને ન્યારા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
દેહ અને આત્મા જેને જુદા વર્તાય
દેહ અને આત્મા જેને જુદા વર્તાય
અલૌકિક આપ્ત પુરુષ કળ્યા ના કળાય
અલૌકિક આપ્ત પુરુષ કળ્યા ના કળાય
જુદા લાગે જુદા લાગે જુદા લાગે રે
જુદા લાગે જુદા લાગે જુદા લાગે રે
જુદા લાગે જુદા લાગે જુદા લાગે રે
દાદા આ જગથી જુદા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
સ્યાદ્વાદી સૂર સભર આત્મા ઠરી જાય
સ્યાદ્વાદી સૂર સભર આત્મા ઠરી જાય
વ્હાલપનાં વેણ મધુર ઠારે અંતર લ્હાય
વ્હાલપનાં વેણ મધુર ઠારે અંતર લ્હાય
શાતા લાગે શાતા લાગે શાતા લાગે રે
શાતા લાગે શાતા લાગે શાતા લાગે રે
શાતા લાગે શાતા લાગે શાતા લાગે રે
સાંનિધ્યે સહુને શાતા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
જગે જેની જોડ નહીં દાદા આ બેજોડ
જગે જેની જોડ નહીં દાદા આ બેજોડ
પ્રેમ જેની ઓટ નહીં પ્રેમી આ અજોડ
પ્રેમ જેની ઓટ નહીં પ્રેમી આ અજોડ
પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે
પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે
પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે
પ્રેમ સ્વરૂપ સહુને પ્યારા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
ચરણે મેં તો ધરી દીધું હું અને મ્હારુ
ચરણે મેં તો ધરી દીધું હું અને મ્હારુ
જ્ઞાની પુરુષ વિના હવે કોઈ ના મ્હારુ
જ્ઞાની પુરુષ વિના હવે કોઈ ના મ્હારુ
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
આપ્ત પુરુષ સહુને મ્હારા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
ન્યારા લાગે ન્યારા લાગે ન્યારા લાગે રે
નિરાગી સહુને ન્યારા લાગે રે
ન્યારા લાગે ન્યારા લાગે ન્યારા લાગે રે
નિરાગી સહુને ન્યારા લાગે રે
જુદા લાગે જુદા લાગે જુદા લાગે રે
દાદા આ જગથી જુદા લાગે રે
જુદા લાગે જુદા લાગે જુદા લાગે રે
દાદા આ જગથી જુદા લાગે રે
શાતા લાગે શાતા લાગે શાતા લાગે રે
સાંનિધ્યે સહુને શાતા લાગે રે
શાતા લાગે શાતા લાગે શાતા લાગે રે
સાંનિધ્યે સહુને શાતા લાગે રે
પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે
પ્રેમ સ્વરૂપ સહુને પ્યારા લાગે રે
પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે
પ્રેમ સ્વરૂપ સહુને પ્યારા લાગે રે
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
આપ્ત પુરુષ સહુને મ્હારા લાગે રે
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
આપ્ત પુરુષ સહુને મ્હારા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે