વારસ અહો દાદાના કારુણ્યતા
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
કરુણાસાગરના અમી જગતને છંટકારજો
કરુણાસાગરના અમી જગતને છંટકારજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
અહંકાર અહંકાર કરી ક્યાં સુધી રહેશો બેસી
અહંકાર અહંકાર કરી ક્યાં સુધી રહેશો બેસી
કારુણ્યમૂર્તિ બની જગત દાવાનળ ઠારજો
કારુણ્યમૂર્તિ બની જગત દાવાનળ ઠારજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
ખૂણે ખૂણેનો અહંકાર કલ્યાણ ભાવમાં વાળજો
ખૂણે ખૂણેનો અહંકાર કલ્યાણ ભાવમાં વાળજો
શુદ્ધ એક અહંકાર ગોત્ર તીર્થંકર બાંધજો
શુદ્ધ એક અહંકાર ગોત્ર તીર્થંકર બાંધજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
એક ધ્યેય એક ભાવ સહાય દેવ ને દેવીઓ
એક ધ્યેય એક ભાવ સહાય દેવ ને દેવીઓ
દાદા કર કમળ શિરે અમી સીમંધર સ્વામી જો
દાદા કર કમળ શિરે અમી સીમંધર સ્વામી જો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
જ્યાં કલ્યાણ એક ભાવ બંધાયું કારણ ગોત્ર જ
જ્યાં કલ્યાણ એક ભાવ બંધાયું કારણ ગોત્ર જ
કાર્ય કારણ ફેર શો જ્યાં પરમાનંદ છોળ જો
કાર્ય કારણ ફેર શો જ્યાં પરમાનંદ છોળ જો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
સ્વ સ્વભાવમાં સ્થિર થઈ અભેદતા બ્રહ્માંડ જો
સ્વ સ્વભાવમાં સ્થિર થઈ અભેદતા બ્રહ્માંડ જો
એક સ્વભાવી એક પુદ્ગલ દીઠા કેવળજ્ઞાન જો
એક સ્વભાવી એક પુદ્ગલ દીઠા કેવળજ્ઞાન જો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
દાદાઈ જ્ઞાન પામ્યા તમે જગતને પમાડજો
દાદાઈ જ્ઞાન પામ્યા તમે જગતને પમાડજો
દાદા દીવડે જગતમાં દીપમાળ પ્રગટાવજો
દાદા દીવડે જગતમાં દીપમાળ પ્રગટાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
વારસ અહો દાદાના કારુણ્યતા રેલાવજો
દાદાઈ જ્ઞાન પામ્યા અમે જગતને પમાડીશું
દાદાઈ જ્ઞાન પામ્યા અમે જગતને પમાડીશું
દાદા દીવડે જગતમાં દીપમાળ પ્રગટાવીશું
દાદા દીવડે જગતમાં દીપમાળ પ્રગટાવીશું
વારસ અમે દાદાના કારુણ્યતા રેલાવીશું
વારસ અમે દાદાના કારુણ્યતા રેલાવીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
વારસ અમે દાદાના કારુણ્યતા રેલાવીશું
વારસ અમે દાદાના કારુણ્યતા રેલાવીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું
કરુણાસાગરના અમી જગતને છંટકારીશું