વડોદરામાં થનગનાટ દેવોના વૃંદગાન
સ્વામીના જયકારા ગુંજ્યા ગગનમાં
ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આંગણે
આવો પધારો મહાત્માઓ સર્વે
આવો પધારો મહાત્માઓ સર્વે
સ્વામી બિરાજશે શિવ કૃષ્ણ સાથ છે
દેવ દેવી સાંઈ પદ્મપભુ પધારશે
નીરુમાની સાથ સાથ દાદા ભગવાન આજ
સ્વામી સીમંધરની સ્થાપના કરાવશે
સ્વામી સીમંધરની સ્થાપના કરાવશે
સ્વામી સીમંધરની સ્થાપના કરાવશે
હા હા હા હા
હો હો હોહો હો હો હોહો હો હો હોહો
હો હો હોહો
હો હો હોહો
હો હો હોહો
હો હો હોહો
વડોદરાની પાવન ભૂમિ દાદાજીની કર્મભૂમિ
ધજા પાંખે ગગન ચૂમી આનંદ ઉલ્લાસે ઝૂમી
વડોદરાની પાવન ભૂમિ દાદાજીની કર્મભૂમિ
ધજા પાંખે ગગન ચૂમી આનંદ ઉલ્લાસે ઝૂમી
આજ
ત્રિમંદિરના ઘંટ નાદ ડમરુંમાં શિવ સાથ
વાંસળીમાં કૃષ્ણ નાદ સંગે સ્વામી વીતરાગ
ત્રિમંદિરના ઘંટ નાદ ડમરુંમાં શિવ સાથ
વાંસળીમાં કૃષ્ણ નાદ સંગે સ્વામી વીતરાગ
હા મૂર્તિ અમૂર્તના દર્શન કરી
સંધાન કરીએ સ્વામી સંગે
મૂર્તિ અમૂર્તના દર્શન કરી
સંધાન કરીએ સ્વામી સંગે
કારુણ્ય મૂર્તિના
આ આ
દર્શન થતા વેત
આ આ
કારુણ્ય મૂર્તિના દર્શન થતા વેત
અંતરના દ્વાર ઊઘડશે રે
દાદા રે તારા મંદિરયામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાય
દાદા રે તારા મંદિરયામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાય
દાદાની ભાવના સાકાર થશે
ધર્મોમાં ભેદભાવ અહીંથી મિટશે
દાદાની ભાવના સાકાર થશે
ધર્મોમાં ભેદભાવ અહીંથી મિટશે
કળિયુગે કલ્યાણે
આ આ
સુખને શાંતિ કાજે
આ આ
કળિયુગે કલ્યાણે સુખને શાંતિ કાજે
વીતરાગી ચેતના વિચરશે રે
હે ત્રિમંદિરના શિખર કેરા દૂરથી દર્શન જે કરશે
વિકરાળ આ કળીકાળમાં અંતર શાંતિને પામશે
હે હે હે હે
પ્રત્યક્ષ જ્ઞાની શરણે અક્રમ લિફ્ટ જે પકડશે
ભવ ભટકામણ ટાળી અંતે મોક્ષમાર્ગને પામશે
મોક્ષમાર્ગને પામશે
મોક્ષમાર્ગને પામશે