ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા
ત્રિમંદિરે હો હો હો હો
પ્રાણપ્રતિષ્ઠા હો હો હો હો
ત્રિમંદિરે હો હો હો હો
પ્રાણપ્રતિષ્ઠા હો હો હો હો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
હો તેત્રીસ કોટિ દેવી દેવો
હો તેત્રીસ કોટિ દેવી દેવો
ભરતક્ષેત્રે પધારો
ભરતક્ષેત્રે પધારો
હો ત્રણે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા
ત્રણે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા
ત્રિમંદિરે ઉજવાય
ત્રિમંદિરે ઉજવાય
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
વીતરાગ શાસન દેવી દેવો પ્રાણપ્રતિષ્ઠે પધારો
પ્રાણપ્રતિષ્ઠે પધારો
નિષ્પક્ષપાતી શાસન દેવો પ્રાણપ્રતિષ્ઠે પધારો
પ્રાણપ્રતિષ્ઠે પધારો
હો તેત્રીસ કોટિ દેવી દેવો
તેત્રીસ કોટિ દેવી દેવો
ભરતક્ષેત્રે પધારો
ભરતક્ષેત્રે પધારો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
સ્વામી સીમંધર વિદેહથી પધારે પ્રભુની ભવ્ય ભરતયાત્રા
પ્રભુની ભવ્ય ભરતયાત્રા
શ્રીકૃષ્ણ શિવશક્તિ સાથમાં સોહાયે દેવી દેવો વધાવે
દેવી દેવો વધાવે
હો તેત્રીસ કોટિ દેવી દેવો
તેત્રીસ કોટિ દેવી દેવો
ભરતક્ષેત્રે પધારો
ભરતક્ષેત્રે પધારો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
યોગેશ્વર શ્રીકૃષ્ણ બીરાજે સંગે શ્રીનાથજી રે
સંગે શ્રીનાથજી રે
સાથમાં તીરુપતી બાલાજી છે શિવ કલ્યાણી સ્થપાયે
શિવ કલ્યાણી સ્થપાયે
હો તેત્રીસ કોટિ દેવી દેવો
તેત્રીસ કોટિ દેવી દેવો
ભરતક્ષેત્રે પધારો
ભરતક્ષેત્રે પધારો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
અભેદ ભાવના ત્રિપક્ષની અહીં હૃદય દાદાશ્રીનું
હૃદય દાદાશ્રીનું
ધર્મનો પાયો ઐક્યે સધાય વિશ્વે શાંતિ પમાય
વિશ્વે શાંતિ પમાય
હો તેત્રીસ કોટિ દેવી દેવો
તેત્રીસ કોટિ દેવી દેવો
ભરતક્ષેત્રે પધારો
ભરતક્ષેત્રે પધારો
હો ત્રણે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા
ત્રણે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા
ત્રિમંદિરે ઉજવાય
ત્રિમંદિરે ઉજવાય
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા આવો દેવી દેવો
આવો દેવી દેવો આવો દેવી દેવો આવો દેવી દેવો