સ્વામી મારા રૂપાળા છે લાગે પ્યારા પ્યારા છે
દાદા લાગે મારા છે ખૂબ વ્હાલા વ્હાલા છે
સ્વામીની હું ભક્તિ કરું જેથી એમની પાસે જઉં
દાદાના હું ગુણલા ગાઉં જેથી એમના જેવો થાઉં
તમે પણ મારી સાથે ગાજો ખૂબ મજા આવશે જોજો
તમે પણ મારી સાથે ગાજો ખૂબ મજા આવશે જોજો
ખૂબ મજા આવશે જોજો ખૂબ મજા આવશે જોજો
ખૂબ મજા આવશે જોજો