સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સર્વસ્વ મારું અર્પણ કરું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સન્મુખ રાખી તમને પ્રભુ
દર્શન મારું પલ પલ કરું
હૃદયામાં કાયમ વસ્તા પ્રભુ
શરણે તમારે આવી વસુ
છેલ્લું દર્શન બાકી રહ્યું
છેલ્લું દર્શન બાકી રહ્યું
ભેદ વિજ્ઞાન ઉગી રહ્યું
સીમંધર સ્વામી તમને નમું
સર્વસ્વ મારું અર્પણ કરું
સીમંધર સ્વામી તમને નમું
વીતરાગ નિર્લેપ આપ બેઠા
કરોડો જોજન એવા દૂર રહેતાં
ક્ષણ માં જ દર્શન આ મૂર્તિ થકી
ખટપટિયા તરણ તારણ ની
તમને નમતા દાદા રહ્યાં
અંતર ને નિદિદ્યાસન માં
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સર્વસ્વ મારું અર્પણ કરું
સીમંધર સ્વામી તમને નમું
મહાવિદેહ ક્ષેત્રે કેવું હશે
દાદાજી મારા ક્યાંથી મળશે
છેલ્લા દર્શન માં શું શું હશે
વિકલ્પ એનું નથી હવે
નવ્વાણું જેનું સ્વીકાર્યું
નવ્વાણું જેનું સ્વીકાર્યું
બાકી રહ્યું તે પામી જશું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સર્વસ્વ મારું અર્પણ કરું
સીમંધર સ્વામી તમને નમું
કેવળ દર્શન પામી અહીં
શુધ્ધ નિહાળું સૌને અહીં
મન વાચ કાયા થકી તો હવે
આપ ના મંદિર નો સાર વહે
સ્વામી સીમંધર અહો પ્રભુ
સ્વામી સીમંધર અહો પ્રભુ
શાષ્ટાંગ વંદન તમને કરું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સર્વસ્વ મારું અર્પણ કરું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું
સીમંધર સ્વામી તમને નમું