સીમંધર પ્રભુ આવોને
આ આ આ આ આ આ
સીમંધર પ્રભુ આવો રે આવો રે સત્સંગ શિબિરમાં

દાદા ભગવાન તમે આવો રે આવો રે સત્સંગ શિબિરમાં

મહાવિદેહની છે આશા અમારી કદી ચૂકીશુ નહીં આજ્ઞા તમારી
આ આ આ આ આ આ આ આ આ
મહાવિદેહની છે આશા અમારી કદી ચૂકીશુ નહીં આજ્ઞા તમારી
અક્રમ ઝલકનો દાવો રે આવો રે સત્સંગ શિબિરમાં