સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
દાદા ભગવાન કેવળ જાણે
દાદા ભગવાન કેવળ જાણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
વસ્તુઓના સંમેલને જગત ભાસ્યમાન
વસ્તુઓના સંમેલને જગત ભાસ્યમાન
ખુદ જાણી
ખુદ જાણી ખુદમાં રાચનાર ખુદા માણે
ખુદ જાણી ખુદમાં રાચનાર ખુદા માણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
ધર્મનો વિચ્છેદ જ્યારે ભેદ ભ્રમે ભટકતા
ધર્મનો વિચ્છેદ જ્યારે ભેદ ભ્રમે ભટકતા
પ્રગટી પરમાત્મ જ્યોત ભયંકર આંધી ટાણે ભયંકર આંધી ટાણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
દુષ્ટ નહીં દુષ્ટતા નિવારણ કાજ
દુષ્ટ નહીં દુષ્ટતા નિવારણ કાજ
અક્રમિક જ્ઞાન
મહા પુણ્યશાળી ભાણે
અક્રમિક જ્ઞાન
મહા પુણ્યશાળી ભાણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
કરુણા સાગરનું દાન બિન્દુ જો માત્ર પામે
કરુણા સાગરનું દાન બિન્દુ જો માત્ર પામે
કરુણા નિરંતર નીતરે નીજ નેણે
કરુણા નિરંતર નીતરે નીજ નેણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
જગત કલ્યાણ કરે એક કો ક કાળે
જગત કલ્યાણ કરે એક કો ક કાળે
કાળ પાક્યો છે આજ દાદા જ્ઞાન શાને
કાળ પાક્યો છે આજ દાદા જ્ઞાન શાને
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સર્વ મચ્છરા થંભી જાય દાદા હવા અડે
સર્વ મચ્છરા થંભી જાય દાદા હવા અડે
સર્વ દેવી દેવતા દાદા સત્સંગ માણે
સર્વ દેવી દેવતા દાદા સત્સંગ માણે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
અવર્ણનીય દાદાનું વર્ણન શીદ કરીએ
અવર્ણનીય દાદાનું વર્ણન શીદ કરીએ
રોકડો મોક્ષ સાઠ પલે સમજી જાને સાને
સમજી જાને સાને
સમજી જાને સાને
રોકડો મોક્ષ સાઠ પલે સમજી જાને સાને
સમજી જાને સાને
સમજી જાને સાને
સમજી જાને સાને
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે
સૃષ્ટિ મંડાણ છે વ્યવસ્થિત પેરે