Back to Top

Dada Bhagwan - Samarpan (AP 14-03) Lyrics



Dada Bhagwan - Samarpan (AP 14-03) Lyrics
Official




સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
નેતિ નેતિ વેદ વદે ના મળશે આત્મા શાસ્ત્રમાં
ગો ટુ જ્ઞાની નિજાત્મા પમાય
ગો ટુ જ્ઞાની નિજાત્મા પમાય દાદાકૃપાએ સહજમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
કળિકાળનું ધીટ્ આશ્ચર્ય પ્રગટ્યા દાદા ભગવાન અવનીમાં
અક્રમ વિજ્ઞાને જ્ઞાની સંજ્ઞાએ
અક્રમ વિજ્ઞાને જ્ઞાની સંજ્ઞાએ આતમ પ્રગટ્યો સ્વરૂપમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
વિસરાઈ ગયો મૂળ આત્મા અજ્ઞાન માન્યતામાં
આતમ જ્ઞાને સ્વના ભાને
આતમ જ્ઞાને સ્વના ભાને દેહથી નોખો હું શુદ્ધાત્મા
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
ઘડે મૂર્તિ પોતે પોતાની કરે પ્રતિષ્ઠા વ્યવહાર આત્મા
મન વચ કાયા નિશ્ચેતન ચેતન
મન વચ કાયા નિશ્ચેતન ચેતન નિર્જરે વ્યવસ્થિત હિસાબમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
શ્રુત મતિ અવધિ મનઃપર્યવ કેવળજ્ઞાન વર્ણન શાસ્ત્રમાં
અનુભવ લક્ષ પ્રતીત પામ્યા નિજપદ
અનુભવ લક્ષ પ્રતીત પામ્યા નિજપદ જ્ઞાની કૃપાથી પ્રત્યક્ષમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
ગોપિત જ્ઞાન દાદા હૃદયે વસ્યું અજાયબી શબ્દોમાં સર્યું
અનંત ઐશ્વર્યમય અલૌકિક વાણી
અનંત ઐશ્વર્યમય અલૌકિક વાણી આપ્તવાણી માંહી અમૃત ભર્યું
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
સમાયા સર્વે ફોડ વિજ્ઞાન તણા અપૂર્વ ચૌદ આપ્તવાણીમાં
જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન
જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન સમર્પાયા જગકલ્યાણમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


English

સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
નેતિ નેતિ વેદ વદે ના મળશે આત્મા શાસ્ત્રમાં
ગો ટુ જ્ઞાની નિજાત્મા પમાય
ગો ટુ જ્ઞાની નિજાત્મા પમાય દાદાકૃપાએ સહજમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
કળિકાળનું ધીટ્ આશ્ચર્ય પ્રગટ્યા દાદા ભગવાન અવનીમાં
અક્રમ વિજ્ઞાને જ્ઞાની સંજ્ઞાએ
અક્રમ વિજ્ઞાને જ્ઞાની સંજ્ઞાએ આતમ પ્રગટ્યો સ્વરૂપમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
વિસરાઈ ગયો મૂળ આત્મા અજ્ઞાન માન્યતામાં
આતમ જ્ઞાને સ્વના ભાને
આતમ જ્ઞાને સ્વના ભાને દેહથી નોખો હું શુદ્ધાત્મા
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
ઘડે મૂર્તિ પોતે પોતાની કરે પ્રતિષ્ઠા વ્યવહાર આત્મા
મન વચ કાયા નિશ્ચેતન ચેતન
મન વચ કાયા નિશ્ચેતન ચેતન નિર્જરે વ્યવસ્થિત હિસાબમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
શ્રુત મતિ અવધિ મનઃપર્યવ કેવળજ્ઞાન વર્ણન શાસ્ત્રમાં
અનુભવ લક્ષ પ્રતીત પામ્યા નિજપદ
અનુભવ લક્ષ પ્રતીત પામ્યા નિજપદ જ્ઞાની કૃપાથી પ્રત્યક્ષમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
ગોપિત જ્ઞાન દાદા હૃદયે વસ્યું અજાયબી શબ્દોમાં સર્યું
અનંત ઐશ્વર્યમય અલૌકિક વાણી
અનંત ઐશ્વર્યમય અલૌકિક વાણી આપ્તવાણી માંહી અમૃત ભર્યું
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
સમાયા સર્વે ફોડ વિજ્ઞાન તણા અપૂર્વ ચૌદ આપ્તવાણીમાં
જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન
જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન સમર્પાયા જગકલ્યાણમાં
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
સમર્પણ સમર્પણ સમર્પણ સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
આ આપ્તવાણી જગને સમર્પણ
[ Correct these Lyrics ]
Writer: Dada Bhagwan
Copyright: Lyrics © O/B/O DistroKid

Back to: Dada Bhagwan



Dada Bhagwan - Samarpan (AP 14-03) Video
(Show video at the top of the page)


Performed By: Dada Bhagwan
Language: English
Length: 6:10
Written by: Dada Bhagwan
[Correct Info]
Tags:
No tags yet