Back to Top

Sai Baba Aarti Video (MV)




Performed By: Dada Bhagwan
Language: English
Length: 6:32
Written by: Dada Bhagwan
[Correct Info]



Dada Bhagwan - Sai Baba Aarti Lyrics
Official




જય સાંઈબાબા ૐ શ્રી સાંઈબાબા
આરતી નિત્ય ઉતારી
આરતી નિત્ય ઉતારી
પામું આશિષ કૃપા ૐ શ્રી સાંઈબાબા
સંત પુરુષ છો સાચા નિર્મળ ચિત્તધારી સાંઈ નિર્મળ ચિત્તધારી
ભક્તિ તુજ કરવાથી
ભક્તિ તુજ કરવાથી
ચિત્તશુદ્ધિ થાતી ૐ શ્રી સાંઈબાબા
લોકકલ્યાણની ભાવના રગે રગ ભાવી સાંઈ રગે રગ ભાવી
વિઘ્નો જગ કલ્યાણે
વિઘ્નો જગ કલ્યાણે
સાંઈ દ્યો ટાળી ૐ શ્રી સાંઈબાબા
મિથ્યા શ્રદ્ધા જીવોને ભટકાવે ચૌગતિ સાંઈ ભટકાવે ચૌગતિ
શ્રદ્ધા સમ્યક્ જગાવો
શ્રદ્ધા સમ્યક્ જગાવો
જ્ઞાની શરણે લાવી ૐ શ્રી સાંઈબાબા
કલ્યાણમિશન દાદા કેરું વિશ્વે સ્થાપે શાંતિ સાંઈ વિશ્વે સ્થાપે શાંતિ
આપો પ્યૉરિટી શક્તિ
આપો પ્યૉરિટી શક્તિ
નિમિત્ત સહુ રક્ષી ૐ શ્રી સાંઈબાબા
પૂરા કરાવો દાદાઈ પ્રોજેક્ટો ભગવદ્ સંકેતો આપી સાંઈ ભગવદ્ સંકેતો આપી
રાખીએ દૃષ્ટિ આત્મિક
રાખીએ દૃષ્ટિ આત્મિક
જ્ઞાની આજ્ઞા પાળી ૐ શ્રી સાંઈબાબા
જ્ઞાની ને સંત પુરુષો ઠારો જગ અગ્નિ સાંઈ ઠારો જગ અગ્નિ
આરાધન તુજ કરતાં
આરાધન તુજ કરતાં
લેજો શરણે સ્વામી ૐ શ્રી સાંઈબાબા
જ્ઞાની ને સંત પુરુષો ઠારો જગ અગ્નિ સાંઈ ઠારો જગ અગ્નિ
આરાધન તુજ કરતાં
આરાધન તુજ કરતાં
લેજો શરણે સ્વામી ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


English

જય સાંઈબાબા ૐ શ્રી સાંઈબાબા
આરતી નિત્ય ઉતારી
આરતી નિત્ય ઉતારી
પામું આશિષ કૃપા ૐ શ્રી સાંઈબાબા
સંત પુરુષ છો સાચા નિર્મળ ચિત્તધારી સાંઈ નિર્મળ ચિત્તધારી
ભક્તિ તુજ કરવાથી
ભક્તિ તુજ કરવાથી
ચિત્તશુદ્ધિ થાતી ૐ શ્રી સાંઈબાબા
લોકકલ્યાણની ભાવના રગે રગ ભાવી સાંઈ રગે રગ ભાવી
વિઘ્નો જગ કલ્યાણે
વિઘ્નો જગ કલ્યાણે
સાંઈ દ્યો ટાળી ૐ શ્રી સાંઈબાબા
મિથ્યા શ્રદ્ધા જીવોને ભટકાવે ચૌગતિ સાંઈ ભટકાવે ચૌગતિ
શ્રદ્ધા સમ્યક્ જગાવો
શ્રદ્ધા સમ્યક્ જગાવો
જ્ઞાની શરણે લાવી ૐ શ્રી સાંઈબાબા
કલ્યાણમિશન દાદા કેરું વિશ્વે સ્થાપે શાંતિ સાંઈ વિશ્વે સ્થાપે શાંતિ
આપો પ્યૉરિટી શક્તિ
આપો પ્યૉરિટી શક્તિ
નિમિત્ત સહુ રક્ષી ૐ શ્રી સાંઈબાબા
પૂરા કરાવો દાદાઈ પ્રોજેક્ટો ભગવદ્ સંકેતો આપી સાંઈ ભગવદ્ સંકેતો આપી
રાખીએ દૃષ્ટિ આત્મિક
રાખીએ દૃષ્ટિ આત્મિક
જ્ઞાની આજ્ઞા પાળી ૐ શ્રી સાંઈબાબા
જ્ઞાની ને સંત પુરુષો ઠારો જગ અગ્નિ સાંઈ ઠારો જગ અગ્નિ
આરાધન તુજ કરતાં
આરાધન તુજ કરતાં
લેજો શરણે સ્વામી ૐ શ્રી સાંઈબાબા
જ્ઞાની ને સંત પુરુષો ઠારો જગ અગ્નિ સાંઈ ઠારો જગ અગ્નિ
આરાધન તુજ કરતાં
આરાધન તુજ કરતાં
લેજો શરણે સ્વામી ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
ૐ શ્રી સાંઈબાબા
[ Correct these Lyrics ]
Writer: Dada Bhagwan
Copyright: Lyrics © O/B/O DistroKid

Back to: Dada Bhagwan

Tags:
No tags yet