હો હો મ્યૂઝિક હો હો
હો હો મ્યૂઝિક હો હો
હો હો મ્યૂઝિક હો હો
હો હો મ્યૂઝિક હો હો
હો હો મ્યૂઝિક હો હો
હો હો મ્યૂઝિક હો હો
હે રૂડા અવસર આવ્યા આંગણિયે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હં હં હં હં
હે રૂડા અવસર આવ્યા આંગણિયે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હૃદય ભરાયા ઉલ્લાસે રે ઊભરાય હરખે અપૂર્વ આનંદે
જુઓ રે
હે રૂડા અવસર આવ્યા આંગણિયે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હા દાદા જયંતીનો મંગલ પ્રસંગ વલસાડની ધરતી પર
હો હો હો હો
દાદા જયંતની મંગલ પ્રસંગ વલસાડની ધરતી પર પાવન પગરણ
ગજબ પુન્યૈય ગુજરાતની રે
ગજબ પુન્યૈય ગુજરાતની રે
દાદા ફર્યા ચોરે ગલીએ
મંગલ ઘડી ને મંગલ પ્રસંગ આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો દાદા કરુણા વરસસે આતમ જાગશે
હો દાદા કરુણા વરસસે આતમ જાગશે
વલસાડમાં રે
જોજોને
હૃદય ભરાયા ઉલ્લાસે રે ઊભરાય હરખે જુઓને
હો રૂડા અવસર આવ્યા આંગણિયે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હા ભૂલ્યા ભુલાય નહીં એવા દાદા
લેવા સહુ એમના ઓવારણા
હો હો હો હો હો હો
ભૂલ્યા ભુલાય નહીં એવા દાદા
લેવા સહુ એમના ઓવારણા
ટોળા ઉમટ્યા ગામેગામથી રે
ટોળા ઉમટ્યા ગામેગામથી રે
હર્ષ ઉલ્લાસના નાદથી રે
આ જ હરખની હેલી રે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો હો હો હો હો હો
આ જ જયકારા આભમાં હં હં હં
દાદાના ગાજશે હં હં હં
હો આ જ જયકારા આભમાં દાદાના ગાજશે
વલસાડમાં રે જોજોને
ઉત્સવ અમૂલો અમ આંગણે આવો મળીને ઊજવીએ
હો રૂડા અવસર આવ્યા આંગણિયે
આવો ઊજવીએ મહાત્માઓ મળીને આવો રે
હં હં હં હં હં હં
હં હં હં હં હં હં
હં હં હં હં હં હં
હં હં હં હં હં હં