સર્વ દેવ લોકનો રાજીપો જ્ઞાની પર
તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર
કોઈ પણ મહાત્મા ને ઉપસર્ગ આવે ત્યારે
કોઈ પણ મહાત્મા ને પરિષહ આવે ત્યારે
દાદાજી ધરે છે બેઉ હાથું
મોકલે છે લશ્કર આખું
મોક્ષ દાન સાથે અભયદાન ખાસ્સું
હૃદય કમળ માં દાદા જ સ્થાપું
મૂર્તા મૂર્ત મોક્ષ ની જ્ઞાન ભક્તિ પ્રાથુ
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું