પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
તુજ વિણ જાણે અમારી કોઈ જ નથી જગમાં હસ્તી
તુજ વિણ જાણે અમારી કોઈ જ નથી જગમાં હસ્તી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
હ્યદે વસે નિરંતર જગ કલ્યાણ કેરી ભાવના
કિન્તુ તુમ બિના દેવી અમો તદ્ન પાંગળા
હ્યદે વસે નિરંતર જગ કલ્યાણ કેરી ભાવના
કિન્તુ તુમ બિના દેવી અમો તદ્ન પાંગળા
દઈ દો સહારો પંગુને
દઈ દો સહારો પંગુને
લગાડો કિનારે કશ્તી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
વાણી મુજ મુંઝાય મહીં જ્યં ગાગરમાં સાગર
જ્યામ ગંગા જટા શંકર બિન અવનિ ધરા ઉપર
વાણી મુજ મુંઝાય મહીં જ્યં ગાગરમાં સાગર
જ્યામ ગંગા જટા શંકર બિન અવનિ ધરા ઉપર
પામો મારગ ધાર અવિરત
પામો મારગ ધાર અવિરત
ડૂબે જગ આખુ મસ્તી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
મનોહર વાણી વર્તન ને વળી વિનય વિણ
સંપૂર્ણ પદ પામવું બરખા જ્યમ બાદલ બિન
મનોહર વાણી વર્તન ને વળી વિનય વિણ
સંપૂર્ણ પદ પામવું બરખા જ્યમ બાદલ બિન
જાગો દેવી પ્રગટો દેવી
જાગો દેવી પ્રગટો દેવી
છાંડીને હવે સુસ્તી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
તુજ વિણ જાણે અમારી કોઈ જ નથી જગમાં હસ્તી
તુજ વિણ જાણે અમારી કોઈ જ નથી જગમાં હસ્તી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી
પ્રગટો દેવી સરસ્વતી પ્રગટો દેવી સરસ્વતી