પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી એ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તિર્થંકર ભગવાન શ્રી સિમંધર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું

પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી એ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ૐ પરમેષ્ટિ ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી એ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી એ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તિર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
વિતરાગ શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
ચોવીસ તિર્થંકર ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
શ્રી કૃષ્ણ ભગવાન ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય થી અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું

દાદા ભગવાન ના સર્વે સમકિતધારી મહાત્માઓ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
આખા બ્રહ્માંડ ના જીવ માત્ર ના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું
રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું
રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું
રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું
જય સચ્ચિદાનંદ