મોક્ષમાર્ગના તમામ
મોક્ષમાર્ગના તમામ બાધકો નિવારી
મોક્ષમાર્ગના તમામ બાધકો નિવારી
અધ્યાત્મની અતૂટ કેડી સંવારી
અધ્યાત્મની અતૂટ કેડી સંવારી
પ્રત્યેક પગલે પ્રકાશ પાથરી
પ્રત્યેક પગલે પ્રકાશ પાથરી
મોક્ષમાર્ગ અત્યંત સરળ દેખાડી
મોક્ષમાર્ગ અત્યંત સરળ દેખાડી
મોક્ષમાર્ગના તમામ બાધકો નિવારી
કષાયોના કારણો પ્રત્યેક ઊડાડી
વ્યવહાર નિશ્ચયની કડી જોડી
મોક્ષમાર્ગીને જગાડ્યા ઢંઢોળી
સંસારમાંયે સાથિયા રંગોળી
અહો અહો અક્રમ વિજ્ઞાનની આણ
યુગો યુગો વર્તાવા જગને સમર્પણ
યુગો યુગો વર્તાવા જગને સમર્પણ
મોક્ષમાર્ગના તમામ બાધકો નિવારી
મોક્ષમાર્ગના તમામ બાધકો નિવારી