હા હા હા હા
મને જે પણ જોઈએ છે એ હું મેળવીને રહું છું
ના અટકાવી શકો મને હું જંગલી મોગલી છું
હા હા હા હા
અમને લાગે છે મોગલીનું ખસી ગયું છે કે શું
કપડાં તો પહેરતો નથી શૂ પહેરીને કરશે શું
શૂ પહેરીને કરશે શું
શું કહું કેવી રીતે સમજાવું તમને
શું કહું કેવી રીતે સમજાવું તમને
શું કામ જોઈએ છે આ શૂ મને
શું કામ જોઈએ છે આ શૂ મને
મોગલીને તમે ઓળખો છો એઝ અ જંગલ લવર
મોગલીને તમે ઓળખો છો એઝ અ જંગલ લવર
પર કહાની મેં એક ટિ્વસ્ટ હૈ એ નથી તમને ખબર
કહાની મે એક ટિ્વસ્ટ હૈ
કહાની મે એક ટિ્વસ્ટ હૈ
કહાની મે એક ટિ્વસ્ટ હૈ
કહાની મે એક ટિ્વસ્ટ હૈ
તો સાંભળો મારી સ્ટોરી
વર્ષો પહેલા રમ્યો હતો હું પણ આ જ ગેમ
વર્ષો પહેલા રમ્યો હતો હું પણ આ જ ગેમ
ખોયા ટુલ્સ થઈ ગયો સ્ટક તમારી જેમ
ખોયા ટુલ્સ થઈ ગયો સ્ટક તમારી જેમ
મને મૂકીને એકલો જતા રહ્યા મિત્રો મારા
રહી ગયો અહીંનો અહીં બદલાઈ ગઈ જીવનધારા
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
ફ્રેન્ડસ મૂકીને જતા રહ્યા જંગલમાં એ એકલો છે
હા ત્યારથી ભટકું છું આ જંગલની અંદર
કદી આ ડાળ કદી પેલી ડાળ
લાઈફ ઑફ બંદર
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
ફ્રેન્ડસ મૂકીને જતા રહ્યા જંગલમાં એ એકલો છે
ડરતો હતો હું વાઘ સિંહ વરૂ અને શિયાળથી
થઈ ગયો હું પણ જંગલી શીખ્યો એ ભાષા જ્યારથી
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
ફ્રેન્ડસ મૂકીને જતા રહ્યા જંગલમાં એ એકલો છે
બનાવ્યા છે મેં અહીં ફ્રેન્ડ્સ અનેક
બલૂ અને બગીરા કા અને અકીરા
હાં બલૂ અને બગીરા કા અને અકીરા
પણ છું તો હું એક બૉય તેથી જ આઈ વન્ડર
કોણ છે મારા પેરેન્ટ્સ ને ક્યાં હશે મારું ઘર
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
ફ્રેન્ડસ મૂકીને જતા રહ્યા જંગલમાં એ એકલો છે
હવે આ જ ટુલ્સ છે એક માત્ર સહારો
હવે આ જ ટુલ્સ છે એક માત્ર સહારો
એનાથી થશે મારો જંગલથી છૂટકારો
ઓ એનાથી થશે મારો જંગલથી છૂટકારો
જંગલથી છૂટકારો
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે
મોગલી આપણા જેવો છે જંગલમાં ફસાયો છે