મારું સુંદર સપનું
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
જેના પ્રેમમાં સર્વ મળી ગયું એવા અજોડ જ્ઞાની વસી ગયા
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
જેના પ્રેમમાં સર્વ મળી ગયું એવા અજોડ જ્ઞાની વસી ગયા
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
મુક્ત મને સહુ સતસંગમાં ભક્તિ તો હતી ભાવ ભરેલી
મુક્ત મને સહુ સતસંગમાં ભક્તિ તો હતી ભાવ ભરેલી
એક દષ્ટિ એવી પાર પડી પાર પડી
એક દષ્ટિ એવી પાર પડી
જુદી થઈ ગઈ તન મનથી
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
જેના પ્રેમમાં સર્વ મળી ગયું એવા અજોડ જ્ઞાની વસી ગયા
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
ફરતી જો હવે આ પૂતળા સમ એક માહ્યલાની લીલામાં તો
ફરતી જો હવે આ પૂતળા સમ એક માહ્યલાની લીલામાં તો
તેના રાગમાં રંગમાં
તેના રાસ ને સતસંગમાં ઘેલી તો પણ નિર્દોષ હવે
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
જેના પ્રેમમાં સર્વ મળી ગયું એવા અજોડ જ્ઞાની વસી ગયા
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
હવે બાકી રહ્યું આજ્ઞાપાલન ને સહજ સ્થિતિના સાધન
હવે બાકી રહ્યું આજ્ઞાપાલન ને સહજ સ્થિતિના સાધન
આદ્યશક્તિમાં નમન તને નમન તને
માવડી તારી કૃપાથી તો
માવડી તારી કૃપાથી તો
માયાવી છોડવા મરી રહ્યાં
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
જેના પ્રેમમાં સર્વ મળી ગયું એવા અજોડ જ્ઞાની વસી ગયા
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું
મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું