મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે અજ્ઞાનમાં અથડાતો હતો અને ગર્વનો નહિ પાર
ભવરણમાં ભટકતો હતો નહિ કોઈ આધાર
હે મારા ભોમિયા બન્યા ભગવાન રે દાદા વીતરાગી

હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી

હે વિધિ વિધાન ન જાણતો નહિ શાસ્ત્રોની સમજણ
આત્માને જાણ્યો નહિ હતો પુદ્દગલમાં ગુલતાન
હે મારી જાતનું હતું નહિ ભાન રે દાદા વીતરાગી
હે મારી જાતનું હતું નહિ ભાન રે દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે દાદા અંગૂઠે જઈ નમ્યો અને સંધાયો ત્યાં તાર
અહંકાર ઓગળ્યો મને કરવાને ભાવ પાર
હે મારી બાંયો ઝાલી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી બાંયો ઝાલી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે કૃપાળુએ કૃપા કરી સમજાવ્યો સંસાર
કોણ હું કોણ નામધારી કેમ ચાલી રહ્યો સંસાર
હે મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
હે મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે શુદ્ધાત્મા પદે બેસાડીયો બાળીને સહુ પાપ
રક્ષણ કાજે આપી હતી આજ્ઞા રૂડી પાંચ
હે ગાઓ દાદાનો જય જયકર રે દાદા વીતરાગી
હે ગાઓ દાદાનો જય જયકર રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે સાચાં સંગા મારા જ્ઞાનીજી ને તરણ તારણહાર
હૃદયે બેસી પ્રકાશતા હવે કોની સાડી બાર
હે મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
હે મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે સદાય જે સમરણ રહે ભુલાય ના પળવાર
જ્ઞાની જ મારા શુદ્ધાત્મા એમાં શંકા નહિ તલભાર
હે મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
હે મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
હે ગિરધર કવિતા કરતો ફરે નહિ છંદ-રાગ નું જ્ઞાન
પ્રત્યક્ષ દાદા સરસ્વતી કરી રહ્યા નીજ ભાન
હે મારો વ્હાલો વહે શબ્દધાર દાદા વીતરાગી
હે મારો વ્હાલો વહે શબ્દધાર દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારા ભોમીયા બન્યા ભગવાન રે દાદા વીતરાગી
મારા ભોમીયા બન્યા ભગવાન રે દાદા વીતરાગી
મારી જાતનું હતું નહિ ભાન રે દાદા વીતરાગી

મારી બાંયો ઝાલી ભગવાન રે દાદા વીતરાગી
મારી બાંયો ઝાલી ભગવાન રે દાદા વીતરાગી
હે મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
હે મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
ગાઓ દાદાનો જય જયકર રે દાદા વીતરાગી
ગાઓ દાદાનો જય જયકર રે દાદા વીતરાગી
મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
હે મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
મારો વ્હાલો વહે શબ્દધાર દાદા વીતરાગી
મારો વ્હાલો વહે શબ્દધાર દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
મારો વ્હાલો છે હજરાહજૂર રે દાદા વીતરાગી
દાદા વીતરાગી દાદા વીતરાગી
દાદા વીતરાગી દાદા વીતરાગી
દાદા વીતરાગી દાદા વીતરાગી