મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
જગ કલ્યાણનું નિયાણું
જગ કલ્યાણનું નિયાણું
મારા અપૂર્વ જ્ઞાનીનું
મારા અપૂર્વ જ્ઞાનીનું
ખટપટિયો આ વીતરાગી ભાવ
કોટી કોટી કલ્યાણકનો
ખટપટિયો આ વીતરાગી ભાવ
કોટી કોટી કલ્યાણકનો
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
બહુ નયને નેત્રથી જોયાં
બહુ નયને નેત્રથી જોયાં
પ્રભુ આપને ભવોભવમાં
પ્રભુ આપને ભવોભવમાં
સુદર્શન મૂળ જ્ઞાનીનું
પ્રત્યક્ષ જ સામે રહ્યું
સુદર્શન મૂળ જ્ઞાનીનું
પ્રત્યક્ષ જ સામે રહ્યું
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
અલૌકિક જે પ્રાણ પૂરે
અલૌકિક જે પ્રાણ પૂરે
સ્વ ઉપયોગી સ્વ પરિણામ
સ્વ ઉપયોગી સ્વ પરિણામ
આજ આધાર જીવનનો
મારા સ્વામીના આશ્રિતનો
આજ આધાર જીવનનો
મારા સ્વામીના આશ્રિતનો
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
કરોડો જોજન છો દૂર
કરોડો જોજન છો દૂર
મારા હાજરાહજૂર ભગવાન
મારા હાજરાહજૂર ભગવાન
સર્વે દાદાઈ નિમિત્તમાં
પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન
સર્વે દાદાઈ નિમિત્તમાં
પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
ભવ્ય દર્શન આ ખૂલ્યું છે આજ
ભવ્ય દર્શન આ ખૂલ્યું છે આજ
નવી સદીનો ચોથો આરો
નવી સદીનો ચોથો આરો
સમુચ્ચ્ય પુરુષાર્થનું
મોક્ષગામી મહાત્માઓનું
સમુચ્ચ્ય પુરુષાર્થનું
મોક્ષગામી મહાત્માઓનું
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
સર્વે ભીડોનું એકાંત આ
સર્વે ભીડોનું એકાંત આ
પરમાત્મા અનુભવનું
પરમાત્મા અનુભવનું
મહીંથી જ જે વધતું રહ્યું
પરમાર્થિક સમર્પણનું
મહીંથી જ જે વધતું રહ્યું
પરમાર્થિક સમર્પણનું
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
ભવોભવની ભક્તિની પાર
વીતરાગોના ધર્મનો સાર
મારા સ્વામીનો પ્રતિષ્ઠા અવસર
નિજ સ્થિરતા અનુભવનો
નિજ સ્થિરતા અનુભવનો
નિજ સ્થિરતા અનુભવનો