લાગે છે આવ્યા રે
લાગે છે આવ્યા રે
લાગે છે આવ્યા રે દાદા આવ્યા રે
લાગે છે લાગે છે આવ્યા રે
લાગે છે લાગે છે આવ્યા રે
લાગે છે લાગે છે આવ્યા રે દાદા આવ્યા રે
લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
જડ ને ચેતન છાંટી ગયા છે
જડ ને ચેતન છાંટી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
આવી ગયા છે
કોટિ વર્ષોની કાજળ કોટડીના
કોટિ વર્ષોની કાજળ કોટડીના
અંધારા ઉલેચનાર આવી ગયા છે
અંધારા ઉલેચનાર આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
આવી ગયા છે