દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
આત્મભૂતેષુ સર્વવત્ ચક્ષુ દિવ્યાય
ચક્ષુ દિવ્યાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં સાંભળું ગોઠે એક સ્યાદ્વાદ
ગોઠે એક સ્યાદ્વાદ
જ્યાં જ્યાં સાંભળું ગોઠે એક સ્યાદ્વાદ
ગોઠે એક સ્યાદ્વાદ
હિત મિત પ્રિય સત્ય શેષ સર્વ બાદ
વાયુ લહેરે લહેરે પરમ પુલકિત સુવાસ
જ્ઞાની સુગંધ સો મીલે મુક્ત નિત હાસ
મુક્ત નિત હાસ
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
શીષ સ્પર્શ ચરણ દિવ્ય વિજળી વહન
દિવ્ય વિજળી વહન
શીષ સ્પર્શ ચરણ દિવ્ય વિજળી વહન
દિવ્ય વિજળી વહન
સર્વાવરણ ભેદી પ્રાપ્ત મૂળ ગહન
મુક્તિ સ્વાદ એકવાર કળિકાળે કળે
એક દાદા કને બીજે કદિ ના વળે
બીજે કદિ ના વળે
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
પંચથી પર જ્ઞાન શુદ્ધાત્મા અનુભવ
શુદ્ધાત્મા અનુભવ
પંચથી પર જ્ઞાન શુદ્ધાત્મા અનુભવ
શુદ્ધાત્મા અનુભવ
સ્વાનુભવ અનુભવે અનુભવી અન્ય સર્વ દવ
ફોડ્યાં પાતાળી મૂક્યો સાગર રકાબી
ધર્યો જ્ઞાનાર્ક પલે અપૂર્વ અજાયબી
અપૂર્વ અજાયબી
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
આત્મભૂતેષુ સર્વવત્ ચક્ષુ દિવ્યાય
ચક્ષુ દિવ્યાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય
જ્યાં જ્યાં દષ્ટિ અમી દાદા દાદા દેખાય