જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
તીર્થ ક્ષેત્ર યાત્રા જ સ્થપાણી
તીર્થ ક્ષેત્ર યાત્રા જ સ્થપાણી
તીર્થ ક્ષેત્ર યાત્રા જ સ્થપાણી
તીર્થ ક્ષેત્ર યાત્રા જ સ્થપાણી
ભવિજન માણે મોક્ષ ઉજાણી ઉજાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
અક્રમ જ્ઞાન અદ્ભુત લ્હાણી
અક્રમ જ્ઞાન અદ્ભુત લ્હાણી
વિરલો એ જેણે પહેંચાણી
વિરલો એ જેણે પહેંચાણી
પુષ્પે પુષ્પે શાસ્ત્રમાળ ગુંથાણી
પુષ્પે પુષ્પે શાસ્ત્રમાળ ગુંથાણી
અહો પ્રગટ સ્યાદ્વાદ વાણી વાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
સમ્યકજ્ઞાન દર્શન સૂર તાણી
સમ્યકજ્ઞાન દર્શન સૂર તાણી
વીતરાગી રાગ છેડી સરવાણી
વીતરાગી રાગ છેડી સરવાણી
ભેખ્યા ઋષભ જ્ઞાન પાતાળી
ભેખ્યા ઋષભ જ્ઞાન પાતાળી
કલિ ચોળીયા માણે મિજબાની મિજબાની
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
અમૃત માણો અન્યથા પાણી
અમૃત માણો અન્યથા પાણી
અમૃત માણો અન્યથા પાણી
અમૃત માણો અન્યથા પાણી
તૃષા અમિ સિંધુ પુણ્ય પડીકી કાણી કાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
જ્યાં જ્યાં ચરણ રજ વેરાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી
કોટી કોટી તન મન શીશ ઝુકાણી