હો હો હો હો હો હો હો હો
હે હો ધોમ ધખતા કાળમાં આ જાણે વીરડી મીઠી
હો ધોમ ધખતા કાળમાં આ જાણે વીરડી મીઠી
અવત્ર્યા આ ધરતી પર દાદા જેવા સમર્થ જ્ઞાની
એ દર્શન કરતા ભવ ટળે
પછી રહે નહીં કંઈ બાકી
હો હો દર્શન કરતા ભવ ટળે પછી રહે નહીં કંઈ બાકી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી
મુક્ત હાસ્ય દાદાનું જોઈ લોકોની આંખો ઠરતી
એ હાસ્યમાં થઈ તરબોળ સહુ જતા દુનિયા ભૂલી
હો હો
મુક્ત હાસ્ય દાદાનું જોઈ લોકોની આંખો ઠરતી
એ હાસ્યમાં થઈ તરબોળ સહુ જતા દુનિયા ભૂલી
હા ઊભરાતો ઉલ્લાસ હૃદયમાં ખેંચ વગરનું હાસ્ય જોઈ
હો હો
ઊભરાતો ઉલ્લાસ હૃદયમાં ખેંચ વગરનું હાસ્ય જોઈ
તન મન નાચે ઘમ ઘમ ઘૂમે જાયે આનંદે ઝૂમી
હો જાય આનંદે ઝૂમી
દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી
હે હાલો
હે ધીંગી ધરા કચ્છની બોલે
હા હા
ધીંગી ધરા કચ્છની બોલે
અચ્છો અચ્છો અસાંજે કચ્છ મેં મળે
હો હો
ધીંગી ધરા કચ્છની બોલે
અચ્છો અચ્છો અસાંજે કચ્છ મેં મળે
ધનભાગ અસાંજો કે જન્મજયંતી દાદા કેરી ઊજવણી હતે
કચ્છી માડુ આવકારે બધાને હૈયાના હેતથી
કચ્છી માડુ આવકારે બધાને હૈયાના હેતથી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી
હે હાલો
હો હો હો હો
હા
અજન્મ અમર પદ આપ્યું છે જેણે
હા
અજન્મ અમર પદ આપ્યું છે જેણે
અજન્માજન્મોત્સવ ચાલો એનો ઊજવીએ
હા
અજન્મ અમર પદ આપ્યું છે જેણે
અજન્માજન્મોત્સવ ચાલો એનો ઊજવીએ ચાલો એનો ઊજવીએ
કેવળ કરુણા જીવને મોક્ષે લઈ જાવા અવત્ર્યા પ્રગટ પરમાત્મા
અવત્ર્યા આ પ્રગટ પરમાત્મા
અહો અહો એ વિભૂતિ પુરુષને નમન કોટિ
અહો અહો એ વિભૂતિ પુરુષને નમન કોટિ
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી
હો હો
હો હો હો હો હો હો
દાદા રમે આંખ સામે આજે સવારથી
દાદા રમે આંખ સામે આજે સવારથી
પ્રેમ એ સ્પર્શી જાય દિલને હલાવી
દાદા રમે આંખ સામે આજે સવારથી
પ્રેમ એ સ્પર્શી જાય દિલને હલાવી
મારો જ આત્મા ભેદ ના કોઈ
હેય મારો જ આત્મા ભેદ ના કોઈ
શુદ્ધ દૃષ્ટિ આવી ક્યાંય ના ભાળી
શુદ્ધ દૃષ્ટિ આવી ક્યાંય ના ભાળી
જે ભૂલ્યા ભુલાય નહીં અજોડ છે પ્રેમી
જે ભૂલ્યા ભુલાય નહીં અજોડ છે પ્રેમી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે
દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી દાદા જન્મજયંતી
એ પૂર્ણ પૂનમના આજે દર્શન દાદાના હા હા હા
એ પૂણ પૂનમના આજે દર્શન દાદાના
જે દુર્લભ છે એ દર્શન સુલભ થાવાના
સા ની સા રે ની સા રે ની સા રે સા ની ની સા ની સા ની સા ની પા મા પા મા રે સા રે સા રે ની સા રે ની સા રે હા ની સા રે ની સા રે ની સા રે હા
એ પૂર્ણ પૂનમના આજે દર્શન દાદાના
જે દુર્લભ છે એ દર્શન સુલભ થાવાના
જે ખૂટતી શક્તિઓ માંગો એ મળવાની
જે ખૂટતી શક્તિઓ માંગો એ મળવાની
દાદાની મહાત્માઓને છે આ બાંહેધરી
હા ભવ્ય દિવસ આ આજે આવ્યો ધન્ય દિવસ ને ધન્ય ઘડી
ભવ્ય દિવસ આ આજે આવ્યો ધન્ય દિવસ ને ધન્ય ઘડી
હે હે હેજી કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
કચ્છની ધરા ધન્ય થઈ ઊજવે દાદા જન્મજયંતી
આ દાદા અજોડ છે
આ દાદા અદ્ભુત છે
આ દાદા અનુપમ છે
આ દાદા અપૂર્વ છે
આ દાદા વિજ્ઞાની છે
આ દાદા અવર્ણનીય છે
આ દાદા અનંત છે
આ દાદા અનાદિ છે
દાદા મારા પ્રાણ છે દિલમાં એ ધબકાર છે
દાદા મારા પ્રાણ છે દિલમાં એ ધબકાર છે
શ્વાસોશ્વાસ એ મારા છે દાદા તો બસ દાદા છે
આ ભવ્ય પ્રસંગે આજે દાદા હાજરી વર્તાય છે
વધાવતા પ્રેમે દાદાને અંતર હર્ષ પોકારે છે
અહો અહો અક્રમ વિજ્ઞાની
આપણા દાદા મહાન છે
આપણા દાદા મહાન છે
આપણા દાદા મહાન છે
અહો અહો અક્રમ વિજ્ઞાની
આપણા દાદા મહાન છે
આપણા દાદા મહાન છે
આપણા દાદા મહાન છે