જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
છેલ્લો શ્વાસ દાદા કાજનો છે ટેક
છેલ્લો શ્વાસ દાદા કાજનો છે ટેક
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
દાદાઈ કલ્યાણ યજ્ઞમાં ખર્ચાઉ
દાદાઈ કલ્યાણ યજ્ઞમાં ખર્ચાઉ
તો ખરો જ્ઞાતપુત્ર હું મનાઉં
તો ખરો જ્ઞાતપુત્ર હું મનાઉં
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
દાદા ભગવાનના અસિમ જય જયકાર હો
દાદા ભગવાનના અસિમ જય જયકાર હો
ફાઈલો ફાઈલો કરી કર્યો બચાવ
ફાઈલો ફાઈલો કરી કર્યો બચાવ
દાદાએ ક્યાં કદિ રાખ્યો લગાવ
દાદાએ ક્યાં કદિ રાખ્યો લગાવ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
હવે પડો જંગે જગત માંડે મીંટ
હવે પડો જંગે જગત માંડે મીંટ
અક્રમનો ઢંઢેરો ખૂણે ખૂણે પીટ
અક્રમનો ઢંઢેરો ખૂણે ખૂણે પીટ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ
છેલ્લો શ્વાસ દાદા કાજનો છે ટેક
છેલ્લો શ્વાસ દાદા કાજનો છે ટેક
જગત કલ્યાણનો લીધો છે ભેખ
જગત કલ્યાણનો લીધો છે ભેખ