હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
દાદા કૃપાથી પામીયો અમાસથી બીજ
દાદા કૃપાથી પામીયો અમાસથી બીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
અનાદિથી આથડ્યો અમાસી અંધારે
અનાદિથી આથડ્યો અમાસી અંધારે
દાદા વિણ કળિકાળે કોણ ઉગારે
દાદા વિણ કળિકાળે કોણ ઉગારે
દાદા પધારો ગુરુપૂનમે એલ એ આજ
દાદા પધારો ગુરુપૂનમે એલ એ આજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
મહાતમાઓ તલસે તમ આશિષ કાજ
મહાતમાઓ તલસે તમ આશિષ કાજ
પૂરો પ્રભુ અનંત શક્તિઓ સહુમાં આજ
પૂરો પ્રભુ અનંત શક્તિઓ સહુમાં આજ
કચાશની શું વાત કહેતા લાગે લાજ
કચાશની શું વાત કહેતા લાગે લાજ
છતાં આપે દીધું ગુરુપૂનમનું વરદાન
છતાં આપે દીધું ગુરુપૂનમનું વરદાન
પૂર્ણ સ્વરૂપે દાદા લૂંટાવો કેવળજ્ઞાન
પૂર્ણ સ્વરૂપે દાદા લૂંટાવો કેવળજ્ઞાન
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
હે દાદા પ્રગટાવો આજ પૂનમ નીજ
આજ પૂનમ નીજ આજ પૂનમ નીજ