હે આવજો દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હો રે વીતરાગી મારા
હો રે હો તારણહારા મહાત્માઓ જીવે તારે કાજે આવજો
હે આવજો દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હો રે વીતરાગી મારા
હો રે હો તારણહારા મહાત્માઓ જીવે તારે કાજે આવજો
એ હાલો હાલો હાલો
એ હાલો હાલો હાલો જ્ઞાની સંગે છે આનંદ
દાદા આવે ને પરમાનંદ
જ્ઞાનીજી મારા હો રે વીતરાગી મારા
હોરે હો તારણહારા મહાત્માઓ જીવે તારે કાજ આવજો
હે આવજો દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હો રે વીતરાગી મારા
હો રે હો તારણહારા મહાત્માઓ જીવે તારે કાજે આવજો
હે મારા મહાત્મા
હે મારા મહાત્મા તારો ભાવ ભાળીને અમે તૂરત જ હાજર થઈ ગયા
હે સુણો સમક્તિ મહાત્માઓ તારા હારું તો મોક્ષ અમે ખસેડ્યા
હે સુણો સમક્તિ મહાત્માઓ તારા હારું તો મોક્ષ અમે ખસેડ્યા
હે તને હે તને હે તને આશીર્વાદ ખૂબ અમારા મહાત્માઓ મારા હોરે હો સુણો વાલા
તમે સમક્તિ મારા દાદાજી જીવે તારે કાજ આવજો
હે આવજો દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હો રે વીતરાગી મારા
હો રે હો તારણહારા મહાત્માઓ જીવે તારે કાજે આવજો
એ આવીયા દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હોરે વીતરાગી મારા
હોરે હો તારણહારા દાદાજી આવે સૌને કાજ આવીયા
એ આવીયા દાદા સત્સંગમાં આજ
જ્ઞાનીજી મારા હોરે વીતરાગી મારા
હોરે હો તારણહારા દાદાજી આવે સૌને કાજ આવીયા
હે મારા જીવનનો આધાર એક અળગાના મેલ
હે દાદા તારા છોરું છે
મારા જીવનનો આધાર એક અળગાના મેલ
હે દાદા તારા છોરું છે
એ હું તો મહાત્મા ને તું તો મારો પ્રાણ
ઓ કરુણાના ધામ હે દાદા તારા છોરું છે
હું તો મહાત્મા ને તું તો મારો પ્રાણ
ઓ કરુણાના ધામ હે દાદા તારા છોરું છે
હે મારા જીવનનો આધાર એક અળગાના મેલ
હે દાદા તારા છોરું છે
મારા જીવનનો આધાર એક અળગાના મેલ
હે દાદા તારા છોરું છે
હું તો મહાત્મા ને તું તો મારો પ્રાણ
ઓ કરુણાના ધામ હે દાદા તારા છોરું છે
હું તો મહાત્મા ને તું તો મારો પ્રાણ
ઓ કરુણાના ધામ હે દાદા તારા છોરું છે
હે દાદા તારા છોરું છે
હે દાદા તારા છોરું છે