હે કારતક સુદ ચૌદસ મધરાત ને વળી વર્ષ ઓગણીસોને આઠ
સકળ જગતનો અંધકાર કાપવા
હે સૂરજ ઊગ્યો જોને આજ
રાજકોટ રાજકોટ રાજકોટ
હા હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હા હા હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હો હો હો દાદા જયંતીની ઉજવણીમાં હૈયા હરખાય
આનંદ આનંદ ચારે બાજુ દાદા દાદા થાય
આનંદ આનંદ ચારે બાજુ દાદા દાદા થાય
હા હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
હા હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હો હો હો હાથ કોઈ ઝાલે ના એવાના દાદાએ ઝાલ્યા હાથ
એમનો જન્મોત્સવ ઊજવવા સહુ કોઈ અધીરા થાય
એમનો જન્મોત્સવ ઊજવવા સહુ કોઈ અધીરા થાય
ઓ હાલો હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે હે હે અનંત કાળની અમાસ મિટાવી બીજ દેખાડી આજ
એવા દાદાની પૂનમના છે દર્શન ઉઘાડા આજ
એવા દાદાની પૂનમના છે દર્શન ઉઘાડા આજ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતિની ઉજવણી રાજકોટ
દાદા જયંતિની ઉજવણી રાજકોટ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે હે હે પૂર્ણ પૂનમના દર્શન કાજે ટોળા સૌ ઊભરાય
શક્તિ માગવાનો આ સુંદર અવસર ના ચૂકાય
શક્તિ માગવાનો આ સુંદર અવસર ના ચૂકાય
તો હાલો હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
હાલો હાલો હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હો હો હો આજે સૌ યાદ કરે મહાત્માઓ એવું ના કહેવાય
ખસ્યા નથી દિલમાંથી કોઈના દાદા એક પળવાર
ખસ્યા નથી દિલમાંથી કોઈના દાદા એક પળવાર
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હો હો હો દાદા તમે સર્વસ્વ અમારા તમે જ તારણહાર
પુષ્પો સાથે હૃદય સમર્પું અખંડ વર્તે ભાવ
પુષ્પો સાથે હૃદય સમર્પું અખંડ વર્તે ભાવ
તો હાલો હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હા હા દાદા જયંતીની ઉજવણી રાજકોટ
દાદા જયંતીની ઉજવણી રાજકોટ
એ હાલો હાલો હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે હાલોને રાજકોટ જઈએ રે રાજકોટ
હે હે આવતી સાલે એકસો અગિયારમી જન્મજયંતી દાદાની
ઉજવાશે અડાલજ ખાતે ત્રિમંદિરે ઝળહળતી
રે ભાઈ ત્રિમંદિરે ઝળહળતી
હે હે ભવ્યાતિભવ્ય મહોત્સવમાં પધારજો મહાત્માઓ સઘળા
હે કુટુંબકબીલા સાથે આવજો અદ્ભુત ક્ષણોને માણવા
રે ભાઈ અદ્ભુત ક્ષણોને માણવા
રે ભાઈ અદ્ભુત ક્ષણોને માણવા
હો આવજો અડાલજ