હે હાલો દાદાના દર્શને જઈએ ગુરુપૂનમ છે આજ
પૂર્ણ રૂપે ખીલી ગયા છે તરણ તારણ હાર રે
હે હાલો દાદાના દર્શને જઈએ ગુરુપૂનમ છે આજ
પૂર્ણ રૂપે ખીલી ગયા છે તરણ તારણ હાર રે
હે શીલવાન જ્ઞાની મારા એવા કાપો કષાયો કચરા ભેગા
શીલવાન જ્ઞાની મારા એવા કાપો કષાયો કચરા ભેગા
એવા પ્યોર અમે થઈએ જગ કલ્યાણ કરીએ
પ્યોર અમે થઈએ જગ કલ્યાણ કરીએ
આપની કૃપા મેળવીએ
હાલો દાદાના દર્શને જઈએ ગુરુપૂનમ છે આજ
પૂર્ણ રૂપે ખીલી ગયા છે તરણ તારણ હાર રે
હે ગુરુપૂનમના દિવસે દાદાજી શક્તિઓ પૂરે
ગુરુપૂનમના દિવસે દાદાજી શક્તિઓ પૂરે
પૂર્ણ રૂપે તે દાડે તમે માંગતા ન ભૂલો
પૂર્ણ રૂપે તે દાડે તમે માંગતા ન ભૂલો
ફરી જનમ મરણ ના આવે
હાલો દાદાના દર્શને જઈએ ગુરુપૂનમ છે આજ
પૂર્ણ રૂપે ખીલી ગયા છે તરણ તારણ હાર રે
હે દાદા ઉવાચ તમે સાંભળો મોહ છોડીને ઈન્ડિયા આવો
હે દાદા ઉવાચ તમે સાંભળો મોહ છોડીને ઈન્ડિયા આવો
ટોરન્ટોથી ઇચ્છા પૂરી કરો
ટોરન્ટોથી ઇચ્છા પૂરી કરો
નીરુમાનો આનંદના સમાયો
હાલો દાદાના દર્શને જઈએ ગુરુપૂનમ છે આજ
પૂર્ણ રૂપે ખીલી ગયા છે તરણ તારણ હાર રે