હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્રેધામ
હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
હાજરા હજુરના દર્શન પામો જનમ મરણના ફેરા ટાળો હો
હાજરા હજુરના દર્શન પામો જનમ મરણના ફેરા ટાળો
આપે છે ચરણોમાં સ્થાન સીમંધર સ્વામી ભગવાન
વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્રેધામ
હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
ભરત ક્ષેત્રના ઋણાનુબંધી દાદા ભગવન પાસે એજન્સી હો
ભરત ક્ષેત્રના ઋણાનુબંધી દાદા ભગવન પાસે એજન્સી
જોડી આપે છે તાર તારી વારે વાર
વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્રેધામ
હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
દર્શન આપે સ્વામી સીમંધર બંધન કાપે સ્વામી સીમંધર હો
દર્શન આપે સ્વામી સીમંધર બંધન કાપે સ્વામી સીમંધર
આપે છે મોક્ષના દાન સીમંધર સ્વામી ભગવાન
વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્રેધામ
હાજરા હજુર ભગવાન સીમંધર સ્વામી ભગવાન
વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્રેધામ
સીમંધર સ્વામી ભગવાન
સીમંધર સ્વામી ભગવાન