જય જયકાર જય જયકાર દાદાનો જય જયકાર
જય જયકાર જય જયકાર દાદાનો જય જયકાર
જય જયકાર દાદાનો જય જયકાર જયકાર
જય જયકાર જય જયકાર
આયો રે અવસર આયો રે ગુરુપૂર્ણિમાનો અવસર આયો રે
ગુરુપૂર્ણિમાનો અવસર આયો રે
આયો રે અવસર આયો રે ગુરુપૂર્ણિમાનો અવસર આયો રે
ગુરુપૂર્ણિમાનો અવસર આયો રે
જ્ઞાની મળ્યા ને જીવન પંથ પર અજવાળું પથરાતું
જ્ઞાની મળ્યા ને જીવન પંથ પર અજવાળું પથરાતું
આતમ દર્શનના અજવાળે હૈયું હરદમ ગાતું
આતમ દર્શનના અજવાળે હૈયું હરદમ ગાતું
એના આજે પાવન દર્શન એના આજે પાવન દર્શન પાવન દર્શન દર્શન
વંદન વંદન વંદન
વંદન વંદન વંદન
આહાહાહા આહાહાહા
જે દર્શનથી આત્માના પડળો ખરે છે
જે દર્શનથી આત્માના પડળો ખરે છે
જે દર્શનથી દોષો સ્વંયના જડે છે
જે દર્શનથી દોષો સ્વંયના જડે છે
એ દર્શન થાતા વેત જગત થાય વિસ્મૃત
જે દર્શનથી દાવાગ્નિ દિલનું ઠરે છે જે દર્શનથી દાવાગ્નિ દિલનું ઠરે છે
એના આજે પાવન દર્શન
એના આજે પાવન દર્શન
પાવન દર્શન દર્શન
વંદન વંદન વંદન
વંદન વંદન વંદન
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દિવસ પૂર્ણિમાનો નથી અસાધારણ
દિવસ પૂર્ણિમાનો નથી અસાધારણ
બીજથી પૂનમનું જીવંત ઉદાહરણ
બીજથી પૂનમનું જીવંત ઉદાહરણ
લૂંટાવી લ્યો લ્હાવો આ અમૂલો અવસર
લૂંટાવી લ્યો લ્હાવો આ અમૂલો અવસર
ભવભવથી સૂતા હવે થયું છે જાગરણ
ભવભવથી સૂતા હવે થયું છે જાગરણ
એના આજે પાવન દર્શન એના આજે પાવન દર્શન પાવન દર્શન દર્શન
વંદન વંદન વંદન
વંદન વંદન વંદન
આહાહાહા આહાહાહા
આજે દાદા પૂર્ણ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રગટે
આજે દાદા પૂર્ણ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રગટે
આજે માગીએ જે એ સઘળું મળે છે
આજે માગીએ જે એ સઘળું મળે છે
આ દૈવી દિવ્યતા અનોખો અનુભવ
આજે પૂર્ણ વીતરાગીને તાર અડે છે
આજે પૂર્ણ વીતરાગીને તાર અડે છે
એના આજે પાવન દર્શન એના આજે પાવન દર્શન પાવન દર્શન દર્શન
વંદન વંદન વંદન
વંદન વંદન વંદન
જ્ઞાની મળ્યાને જીવન પથ પર અજવાળું પથરાતું
જ્ઞાની મળ્યાને જીવન પથ પર અજવાળું પથરાતું
આતમ દર્શનના અજવાળે હૈયું હરદમ ગાતું
આતમ દર્શનના અજવાળે હૈયું હરદમ ગાતું
એના આજે પાવન દર્શન એના આજે પાવન દર્શન પાવન દર્શન દર્શન
વંદન વંદન વંદન
વંદન વંદન વંદન
આહાહાહા આહાહાહા આહાહાહા
હેય હેય હેય
હે હે હે હે હે હે હે હે હે હે
જગત કલ્યાણમ અવિરતમ ધારમ્
હે જગત કલ્યાણમ્ અવિરતમ્ ધારમ્
કૃપા પ્રસાધનમ પરમાતમ્
હે જ્યોતિર લિંગમ્ ચરણ પ્રક્ષાલમ્
અણુપરમાણુ પવિત્રાયમ્
હે પૂર્ણ પૂનમ દશા અદ્ભુતમ્ દર્શન અનુપમ સૌભાગ્યમ્
હે કેવળ જ્ઞાનમ્ અપૂર્વ મહાત્મ કોટિ કોટિ નમસ્કારમ દાદા કોટિ કોટિ નમસ્કારમ દાદા કોટિ કોટિ નમસ્કારમ
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
અસીમ જય જયકાર હો