જ્ઞાનીની છાયામાં અમને ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે
અરે ગમ્યા કરે બહુ ગમ્યા કરે

રમત રમશું ગમત કરશું મિત્રો સાથે મસ્તી કરશું
જી એન સી માં જ્ઞાન મળે ભઈ ગમ્યા કરે બહુ ગમ્યા કરે

ઉનાળો આવશે રજાઓ લાવશે સમર કેમ્પમાં મજા આવશે
જ્ઞાન વધારતી ફિલ્મો જોવાનું ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે

નહીં રિસાવું નહીં ખિજાવું વડીલોનો વિનય ના ચૂકું
સાચી સમજણ સમજવાનું ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે

કાયમ હસતા કદી ના વઢતા જ્ઞાની અમને ખૂબ ગમતા
જ્ઞાની પાસે ઠંડક મળે તે ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે
કાયમ હસતા કદી ના વઢતા જ્ઞાની અમને ખૂબ ગમતા
જ્ઞાની પાસે ઠંડક મળે તે ગમ્યા કરે બહુ ગમ્યા કરે
જ્ઞાનીની છાયામાં અમને ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે
અરે ગમ્યા કરે બહુ ગમ્યા કરે
જ્ઞાનીની છાયામાં અમને ગમ્યા કરે ભાઈ ગમ્યા કરે
અરે ગમ્યા કરે બહુ ગમ્યા કરે
ગમ્યા કરે બહુ ગમ્યા કરે
ગમ્યા કરે બહુ ગમ્યા કરે