જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
સાચો પ્રેમ જેણે એક પલ પણ ચાખ્યો
તેને માટે મુક્તિનો દ્વાર છે ખૂલ્યો
સાચો પ્રેમ જેણે એક પલ પણ ચાખ્યો
તેને માટે મુક્તિનો દ્વાર છે ખૂલ્યો
એવા મુક્તિધામમાં અમ બાળકો આવ્યા
પૂર્ણ નિઃશંક દશામાં સહેજે ખીલ્યા
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
અહીં આવીને અહીં રહીને એક પ્રેમને જોયો
બદલાની કોઈ આશા નહીને કોઇ ઘાટ ના જોયો
અહીં આવીને અહીં રહીને એક પ્રેમને જોયો
બદલાની કોઈ આશા નહીને કોઇ ઘાટ ના જોયો
એવા આ સીટીમાં અમે બાળકો આવ્યા
જ્ઞાનીના વાત્સલ્યની ધારામાં નાહ્યા
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
મોટા થઇને મોટું થવું અમને ના ગમે
મોટા થઇને નાના રહેવું અમને બહુ ગમે
મોટા થઇને મોટું થવું અમને ના ગમે
મોટા થઇને નાના રહેવું અમને બહુ ગમે
એવું જેણે શીખવાડીયું દાદાના ચરણે
તેમને નિરંતર નમીએ અમે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
મનભાવન વાતાવરણ અંદર બહાર ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે
જ્ઞાનીની છાયામાં બાળકો ખીલે