જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
દાદા મારા કેવા દિલમાં વસે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
દાદા મારા કેવા દિલમાં વસે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
નીરુમા મારા કેવા મા લાગે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
પૂજ્યશ્રી મારા કેવા કાયમ હસે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
મહાત્માઓ મારા કેવા સેવા કરે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
સ્વામી મારા કેવા સપનામાં આવે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
દાદાના બાળકો કેવા દુઃખ ન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાનીની છાયા કેવી સૌને ખીલવે એવી
આ તો કેવી સરસ મજાની વાત છે
જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા
આ તો કેવી સરસ મજાની વાત છે (૩)