જ્ઞાની હાજર છે અહીં કાઢી લેજો કામ મહીં
પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર
કાગળનો દીપ કંઈ ધરે પ્રકાશ નહીં
પ્રગટ દીપકથી અંધારું જનાર
હો હો હો હો હોહોહોહો
જ્ઞાની હાજર છે અહીં કાઢી લેજો કામ મહીં
પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર
કાગળનો દીપ કંઈ ધરે પ્રકાશ નહીં
પ્રગટ દીપકથી અંધારું જનાર
હો હો હો હો હોહોહોહો
હો હો હો હો હોહોહોહો