જ્ઞાન લીધા વિના જે પણ અહી રહી જાશે
કોણ જાણે ક્યારે એ જીવો મુક્ત થશે
જન્મે છે જ્ઞાની પુરુષ એકવાર હજારો વર્ષોમાં
જે એ જ્ઞાનનો લાભ લે તે સપડાયે સંઘર્ષોમાં
આ જગની તકલીફો સાથે રહી જાશે
કોણ જાણે ક્યારે
જ્ઞાનથી મુક્તિની ગેરન્ટી દાદા ભગવન આપે છે
વધીને પંદર જન્મોમાં કર્મોનું બંધન કાપે છે
ચૂકશો નહીં આ અવસર જ્ઞાન લેવાનો
જ્ઞાની પુરુષ દાદા ભગવાનની સેવાનો