ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે

એણે લઈ લીધા દુઃખો સર્વે તણા તારા ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને

એની આંખ્યુંના કિરણોમાં નવ રે રંગ એવા તે રંગમાં રંગ્યો રહું
ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
નિશ દિન નિતરતી કૃપા વર્ષા જો એવા તે ધોધમાં હું ભીંજ્યો રહું
ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
જેની વાણીમાં વહેતું મુનિનું મૌન એવી આપ્તવાણીમાં રચ્યો રહું
ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
નિજ શાતાની સ્થિતિનો અજોડ રંગ રે એવા તે રંગમાં રંગ્યો રહું
ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
દાદાનો ગરબો ઘૂમતા ઘૂમતા જોયા શુદ્ધાત્મા ને પુદ્ગલ ફરતાં
જોયા શુદ્ધાત્મા ને પુદ્ગલ ફરતાં
દેવી દેવોની સંગે બેઠા છે 'નાથ' એવા તે નાથના શરણે રહું
ઘૂમો ઘૂમો રે મા'ત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
દેવી દેવોની હાજરી ચારેય પાસ એવા 'આ' જ્ઞાનીની પૂર્ણિમા આજ