આવો મહાત્માઓ આજ ગરબે ઘૂમવાને કાજ
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ ગરબે ઘૂમવા કાજ
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ
એટિકેટના ભૂતા ભગાડવાને
એટિકેટના ભૂતા ભગાડવાને
હો હો હો એટિકેટના ભૂતા ભગાડવાને
એટિકેટના ભૂતા ભગાડવાને
પ્રકૃતિને આત્મા થઈ નિહાળવાને
પ્રકૃતિને આત્મા થઈ નિહાળવાને
તાળીના તાલે તાલે બધી ડખોડખલ ધોવાય
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ
કરુણા નીતરતી આંખડી ને રુદીયે પ્રેમ અપાર
હાસ્ય રમતુ મુખ પર સદા એ છે નીરુમા માત
મા નીરુમા
મા નીરુમા
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
હે અમ હૈયુ ઠાલવા કાજ રે મા નો ખોળો શોધે આજ રે
જલદી આવો આપ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
નિશ્ચયે નમન વ્યવહારે વંદન
આકારી આરાધને નિરાકારી સબંધ
હો હો હો હો હો
નિશ્ચયે નમન વ્યવહારે વંદન
આકારી આરાધને નિરાકારી સબંધ
શબ્દ સાથે રૂપક આપે ફળ તુર્ત જ
સીમંધર સ્વામીના ગાઓ જયકાર
હો સીમંધર સ્વામીના ગાઓ જયકાર
હો સીમંધર સ્વામીના ગાઓ જયકાર
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
હે જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં તીર્થ બને
હે જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં તીર્થ બને
વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
દાદા વીતરાગી ખટપટ કરે છે
દાદા વીતરાગી ખટપટ કરે છે
દાદા દાદા દાદા દાદા
દાદા વીતરાગી ખટપટ કરે છે
સ્વામી ઓળખાવે પ્રેમે કહીને
વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પ્રકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પ્રકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ના જાયે
ઊંચા નીચા કર્મફળે સમતા ના જાયે
માંગું સ્વામી
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામીના જય જય કારા
જય જય કારા
અનંત શક્તિઓ સ્વરૂપમાં અપાર છે
અનંત શક્તિઓ સ્વરૂપમાં અપાર છે
પોતાને ભાન નથી તેથી લાચાર છે
પોતાને ભાન નથી તેથી લાચાર છે
વૃદ્ધિ માંગું જાગૃતિની આત્મરમણ કાજે
વૃદ્ધિ માંગું જાગૃતિની આત્મરમણ કાજે
માંગું સ્વામી
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ન જાયે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ન જાયે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
દાદાજીએ દીધો આતમ ઉઘાડ
સાથે રક્ષા વાડ
કે પંચાજ્ઞા પાલન હો દિન રાત
હો હો સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
હો હો હો હો હો હો હો હો હો હો હો હો
હે હું જુદો પુરુષ અને જુદી પ્રકૃતિ દેખાય
હું જુદો હું જુદો હું જુદો પુરુષ અને જુદી પ્રકૃતિ દેખાય
વાગે જ્ઞાન હેન્ડલ ને છુટ્ટું પડી જાય
એક અવતારી પદનો પ્રયોગ
જુદો છે ત્રિ યોગ
નિરંતર આત્માનો ઉપયોગ
હે હે સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
દાદાજીએ દીધો આતમ ઉઘાડ
સાથે રક્ષા વાડ
કે પંચાજ્ઞા પાલન હો દિન રાત
સત્સંગીડા સત્સંગીડા સત્સંગીડા
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા હે સત્સંગીડા સત્સંગીડા
હો હોહોહો હો હોહોહો હો હોહોહો હો હોહો
જ્ઞાનીની આજ્ઞા છે જ્ઞાનીનું તું માન
આજ્ઞા પાલનથી ઉઘડશે વિજ્ઞાન
જ્ઞાનીની આજ્ઞા છે જ્ઞાનીનું તું માન
આજ્ઞા પાલનથી ઉઘડશે વિજ્ઞાન
આજ્ઞા પાલન વિના હોય
આજ્ઞા પાલન વિના
રાજીપો પમાય ના રાજીપો પમાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા હે સત્સંગીડા સત્સંગીડા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે પ્રેમસ્વરૂપ થઈ જાઓ મારા મહાત્મા
હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે પ્રેમસ્વરૂપ થઈ જાઓ મારા મહાત્મા
હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
હે સામાના દોષ દેખે કર્મો બંધાય છે
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
હે પોતાના દોષ જુઓને મારા માત્મા
હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હો હો હો મને સ્વામી દેખાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
સ્વામી દેખાય છે ને વીતરાગ થવાય છે
સ્વામી દેખાય છે ને વીતરાગ થવાય છે
હો હો હો મને દાદા દેખાય છે
હો હો હો મને દાદા દેખાય છે
દાદા દેખાય છે ને દર્શનીયા થાય છે
દાદા દેખાય છે ને દર્શનીયા થાય છે
હો હો હો મને નીરુમા દેખાય છે
હો હો હો મને નીરુમા દેખાય છે
નીરુમા દેખાય છે ને વાત્સલ્ય ઉભરાય છે
નીરુમા દેખાય છે ને વાત્સલ્ય ઉભરાય છે
હો હો હો મને દીપકભાઈ દેખાય છે
હો હો હો મને દીપકભાઈ દેખાય છે
દીપકભાઈ દેખાય છે ને છુટ્ટુ પડી જાય છે
દીપકભાઈ દેખાય છે ને છુટ્ટુ પડી જાય છે
હો હો હો મને મહાત્માઓ દેખાય છે
હો હો હો મને મહાત્માઓ દેખાય છે
મહાત્માઓ દેખાય છે ને આનંદ વર્તાય છે
મહાત્માઓ દેખાય છે ને આનંદ વર્તાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
ખપે ના અન્ય સ્વજન ખપે ના અન્ય સ્વજન
હો સ્વામી
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
પરમ ઉપકારી છે મોક્ષના નિમિત્ત જે
પરમ ઉપકારી છે મોક્ષના નિમિત્ત
પાર દર્શનથી અંતિમ ચરણ ખપે ના અન્ય સ્વજન
ખપે ના અન્ય સ્વજન ખપે ના અન્ય સ્વજન
હો સ્વામી
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
આંખે મોહ કેરા ડાબલા રે
દાદાજી એ હાથ ઝાલ્યો
આંખે મોહ કેરા ડાબલા રે
દાદાજી એ હાથ ઝાલ્યો
હે દાદા છોડશો ના હે દાદા છોડશો ના હાથ આ રે
બેભાન અમે ચક્કરે ચડ્યા
હે દાદા છોડશો ના હાથ આ રે
બેભાન અમે ચક્કરે ચડ્યા
હે કળિયુગી કથની રે મોહમાયા ફરી વળ્યાં
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હાં દીવડો રે મારા આતમરામનો
દીવડો રે મારા આતમરામનો
હાં હાં પરકાશ રે એનો ભવરણ પારનો
પરકાશ રે એનો ભવરણ પારનો
હે ઝળહળ રે દીપ ભાદરણ ગામનો
કાયમી રે હોય કાયમી રે જપ દાદા નામનો
કાયમી રે જપ દાદા નામનો
હો હો હો દીવડો રે મારા આતમરામનો
દીવડો રે મારા આતમરામનો
હાં હાં પરકાશ રે એનો ભવરણ પારનો
પરકાશ રે એનો ભવરણ પારનો
હેય જ્ઞાનીની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાનીની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હે એની દવાથી ઓગળે ગાંઠ રે દવા છૂટવાની રે
એની દવાથી ઓગળે ગાંઠ રે દવા છૂટવાની રે
હાં જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હેય ચાર સ્ટેપ ને પાંચ લેવલ છે દવા છૂટવાની રે
ચાર સ્ટેપ ને પાંચ લેવલ છે દવા છૂટવાની રે
હે પહોંચાડશે કેવળ પાસ રે દવા છૂટવાની રે
પહોંચાડશે કેવળ પાસ રે દવા છૂટવાની રે
હોય જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હે દાદાઈ પ્રજ્ઞા બળે
જઈશું સ્વામી પાસે
સાચા દર્શન થાશે રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
દાદાઈ પ્રજ્ઞા બળે
જઈશું સ્વામી પાસે
સાચા દર્શન થાશે રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
હે ભક્તિ ઋણાનુબંધી
સ્વામીની બાંધે એવી
થઈશું વિદેહવાસી રે હો હો હો
બન્યા અમે એકાવતારી રે હો
બન્યા અમે એકાવતારી રે હો
બન્યા અમે એકાવતારી રે હો
ભક્તિ ઋણાનુબંધી
સ્વામીની બાંધે એવી
થઈશું વિદેહવાસી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
હે સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
હે સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
હે ખૂલશે રે ખૂલશે રે કે મોક્ષદ્વાર ખૂલશે રે
અરે ખૂલશે રે ખૂલશે રે કે મોક્ષદ્વાર ખૂલશે રે
સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
સ્વામી તારા દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
હે સ્વામી અંગૂઠે અડવાથી આવરણો તૂટશે રે
સ્વામી અંગૂઠે અડવાથી આવરણો તૂટશે રે
હે તૂટશે રે તૂટશે રે કે આવરણો તૂટશે રે
હે તૂટશે રે ભવોભવના આવરણો તૂટશે રે
સ્વામી તારા એક દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
સ્વામી તારા એક દર્શનથી રે મોક્ષદ્વાર ખૂલશે રે
હો હો હો હોહો હો હોહો હોહો હોહો હો
તમે જ્ઞાની સંગે જાત્રા માણજો રે મહાત્માઓ
તમે જ્ઞાની સંગે જાત્રા માણજો રે મહાત્માઓ
તમે જેકપોટનો લહાવો લેજો રે મહાત્માઓ
તમે જેકપોટનો લહાવો લેજો રે મહાત્માઓ
તમે હરવા જજો ફરવા જજો ખાજો પીજો ગપ્પા શોપીંગ
સત્સંગથી સત્સંગથી
તમે જ્ઞાનની શ્રેણીઓ ચડજો રે મહાત્માઓ
તમે જ્ઞાનની શ્રેણીઓ ચડજો રે મહાત્માઓ
તમે જ્ઞાની સંગે જાત્રા માણજો રે મહાત્માઓ
હો હોય હો હોય હો હોય હો હોય હો હોય
તમે લગામ છોડી દઈ રહેજો રે મહાત્માઓ
તમે લગામ છોડી દઈ રહેજો રે મહાત્માઓ
તમે વ્યવસ્થિતનો અનુભવ કરજો રે મહાત્માઓ
તમે વ્યવસ્થિતનો અનુભવ કરજો રે મહાત્માઓ
તમે જ્ઞાન જોજો જ્ઞાની જોજો તપ કરી સહજ થજો
છેક સુધી છેક સુધી
તમે જ્ઞાનીની વીતરાગતા ભાળજો રે મહાત્માઓ
તમે જ્ઞાનીની વીતરાગતા ભાળજો રે મહાત્માઓ
તમે જ્ઞાની સંગે જાત્રા માણજો રે મહાત્માઓ
હે મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
હે હે હે હાલોને સુણવા જઈએ
દેશના ગુંજે રે હોય ગુંજે રે સુણો સ્વામી ના સ્વર
મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
હે સ્વામી મારા સ્વામી
હે સ્વામી મારા સ્વામી
હો ભાષા પોતાની લાગે રે સુણો સ્વામીના સ્વર
ભાષા પોતાની લાગે રે સુણો સ્વામીના સ્વર
હો હો હો સમજે પશુ નર દેવગણ
દેશના ગુંજે રે હોય ગુંજે રે સુણો સ્વામી ના સ્વર
મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
મહાવિદેહ દેશના ગુંજે રે સુણો સ્વામીના સ્વર
મીની મહાવિદેહ લાગે સીટી સીમંધર રે લોલ
દાદા દીપકભાઈ હાજર છે નીરુમા માવડી રે લોલ
હાં પવિત્ર સીટી એવી જ્યાં વિષયનો છાંટો નો હોય
પવિત્ર સીટી એવી જ્યાં વિષયનો છાંટો નો હોય
હાં દેવ દેવીઓના રક્ષણ જ્યાં કાયમ સહુ પર હોય
દેવ દેવીઓના રક્ષણ જ્યાં કાયમ સહુ પર હોય
અરે નેગેટિવિટી નહીં જ્યાં પોઝિટીવનો યોગ
અરે નેગેટિવિટી નહીં જ્યાં પોઝિટીવનો યોગ
મીની મહાવિદેહ લાગે સીટી સીમંધર રે લોલ
મીની મહાવિદેહ લાગે સીટી સીમંધર રે લોલ
હાં જાગૃત સીટી કેવી જ્યાં કષાય પરિણામ ના હોય
જાગૃત સીટી કેવી જ્યાં કષાય પરિણામ ના હોય
હાં વીતરાગ સીટી એવી કે જ્યાં પ્રેમ કરુણા હોય
વીતરાગ સીટી એવી જ્યાં પ્રેમ કરુણા હોય
અહો કેવી અદભૂત લાગે સીટી સીમંધર રે લોલ
જુઓ કેવી અદભૂત લાગે સીટી સીમંધર રે લોલ
જુઓને મહાવિદેહ લાગે સીટી સીમંધર રે લોલ
મીની મહાવિદેહ લાગે સીટી સીમંધર રે લોલ
દાદા દીપકભાઈ હાજર છે નીરુમા માવડી રે લોલ
દાદા દીપકભાઈ હાજર છે નીરુમા માવડી રે લોલ
મહાવિદેહ નિવાસી છે ને કેવળજ્ઞાન પ્રકાશી છે
તીર્થંકર ભગવાન સીમંધર સીમંધર રે
મહાવિદેહ નિવાસી છે ને કેવળજ્ઞાન પ્રકાશી છે
તીર્થંકર ભગવાન સીમંધર સીમંધર રે
દાદા કાયમ કહેતા તા કે ભજવા હાજર તીર્થંકર
મોક્ષનો સિક્કો મારે સીમંધર સીમંધર રે
દાદા કાયમ કહેતા તા કે ભજવા હાજર તીર્થંકર
મોક્ષનો સિક્કો મારે સીમંધર સીમંધર રે
મહાવિદેહ નિવાસી છે ને કેવળજ્ઞાન પ્રકાશી છે
તીર્થંકર ભગવાન સીમંધર સીમંધર રે
મારા સ્વામીનું રે અનંત ઐશ્વર્ય ઉભરાય
મારા સ્વામીનું રે અનંત ઐશ્વર્ય ઉભરાય
જગમાં ના જડે રે એવી સમાધિ વર્તાય
જગમાં ના જડે રે એવી સમાધિ વર્તાય
સ્વામીના દર્શનથી સમસરણનો અંત થાય
સ્વામીના દર્શનથી સમસરણનો અંત થાય
પૂર્ણ સામર્થ્યવાન તોયે અકર્તા ભગવાન
પૂર્ણ સામર્થ્યવાન તોયે અકર્તા ભગવાન
સિદ્ધશિલાએ પહોંચે રે કરી ક્રોડોનું કલ્યાણ
સિદ્ધશિલાએ પહોંચે રે કરી ક્રોડોનું કલ્યાણ
મારા સ્વામીનું રે અનંત ઐશ્વર્ય ઉભરાય
મારા સ્વામીનું રે અનંત ઐશ્વર્ય ઉભરાય
હાજર તીર્થંકર બ્રહ્માંડ સીમંધર સ્વામી ભગવાન
હાજર તીર્થંકર બ્રહ્માંડ સીમંધર સ્વામી ભગવાન
ઉલ્લાસે આરાધને જો મોક્ષની લિંક મળી જાયે
હાજર તીર્થંકર બ્રહ્માંડ સીમંધર સ્વામી ભગવાન
ઉલ્લાસે આરાધને જો મોક્ષની લિંક મળી જાયે
જયકારા જયકારા બોલો સ્વામીના જયકારા
જયકારા જયકારા બોલો સ્વામીના જયકારા
બ્રહ્મમુહુર્ત અનુસંધાને તુર્ત જ અનુભવ થાય સીધા નમસ્કાર પહોંચી જાય
તુર્ત જ અનુભવ થાય સીધા નમસ્કારો પહોંચી જાય
વીતરાગો કંઈ ના સ્વીકારે વળતું આવી જાય અંતર આનંદે ઉભરાય
વળતું આવી જાય અંતર આનંદે ઉભરાય
આવતા ભાવે એમની પાસ
આવતા ભાવે એમની પાસ
જાવું છે એક જ અરમાન
સંસારને આ છેલ્લી સલામ બસ હવે ના જોઈએ કાંઈ
જયકારા જયકારા બોલો સ્વામીના જયકારા
જયકારા જયકારા બોલો સ્વામીના જયકારા
એકવાર આવો દાદા એકવાર આવોને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
એકવાર આવો દાદા એકવાર આવોને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
બુદ્ધિના લશ્કર માંહી ગુંચાવું
ત્યારે દાદા નામની સાંકળ ખેંચું
સાંકળ ખેંચું તો દાદા હાજર થઈ જાજો ને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
સાંકળ ખેંચું તો દાદા હાજર થઈ જાજો ને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
એકવાર આવો દાદા એકવાર આવોને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
અંબે માંના લાલ તમે દોડી દોડી આવોને
દાદાજીનું ઋણ ચૂકવવા તન મન થનગન થાય
દોડીને કરું સેવા સેવા સેવા
દાદાજીનું ઋણ ચૂકવવા તન મન થનગન થાય
દોડીને કરું સેવા સેવા સેવા
પારકાને કાજે મન વચન કાયા વપરાય
પારકાને કાજે મન વચન કાયા વપરાય
દોડીને કરું સેવા
દાદાજીનું ઋણ ચૂકવવા તન મન થનગન થાય
દોડીને કરું સેવા સેવા સેવા
નીરુમા હોજો રાજી રે
દાદાજી પૂરજો શક્તિ રે
નીરુમા થાઓ રાજી રે
દાદાજી પૂરજો શક્તિ રે
મળ્યો મનખો મોંઘો એળે જાય ના જોજો
પોતાનું સૌ ભેલાડી દેવામાં સુખ સમજો
ગાંસડી કષાયો કેરી સેવાથી કપાય
સેવા કરતાં સેવકમાંથી સેવ્ય પદને પમાય
ભાવના હોજો ભાવના હોજો
જગ કલ્યાણી જગ કલ્યાણી
ભાવના હોજો જગ કલ્યાણી રોમે રોમે કોડ
સ્વામી મિશનમાં ફના થવાથી મોક્ષ મહીં વર્તાય
દોડીને કરું સેવા સેવા સેવા
હો દાદાજીનું ઋણ ચૂકવવા તન મન થનગન થાય
દોડીને કરું સેવા સેવા સેવા
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
તાતા થૈયા કરતાં પગલાં બોલે દાદા ભગવાન
તાતા થૈયા કરતાં પગલાં બોલે દાદા ભગવાન
થનગન થનગન મનનો મોર બોલે દાદા ભગવાન
થનગન થનગન મનનો મોર બોલે દાદા ભગવાન
તાળી ગરબા ગોપી કિશન બોલે દાદા ભગવાન
તાળી ગરબા ગોપી કિશન બોલે દાદા ભગવાન
ઝન ઝન ઝાંઝરના ઝમકારા બોલે દાદા ભગવાન
ઝન ઝન ઝાંઝરના ઝમકારા બોલે દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
ધન્ય થીયો રે અવતાર મળ્યા દાદા ભગવાન
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
મળ્યા દાદા ભગવાન જલદી કાઢી લેજો કામ
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
ઉપકારી ઉપકારી ઉપકારી કે દાદા ઉપકારી
ઉપકારી ઉપકારી ઉપકારી કે દાદા ઉપકારી
આખા બ્રહ્માંડના છો સ્વામી કે દાદા ઉપકારી
આખા બ્રહ્માંડના છો સ્વામી કે દાદા ઉપકારી
હો કળીકાળે કૃપા વરતાણી કે દાદા ઉપકારી
કળીકાળે કૃપા વરતાણી કે દાદા ઉપકારી
નિશદિન પાંચ આજ્ઞા પાળી કે લઈશું અમે કામ કાઢી
નિશદિન પાંચ આજ્ઞા પાળી કે લઈશું અમે કામ કાઢી
હાં વર્તમાને અરિહંત ઓળખાવી કે દાદા ઉપકારી
વર્તમાને અરિહંત ઓળખાવી કે દાદા ઉપકારી
હો જ્ઞાની મળીયા અચરજકારી કે દાદા ઉપકારી
જ્ઞાની મળીયા અચરજકારી કે દાદા ઉપકારી
આ છેલ્લી ટ્રેન છે જાણી કે લઈશું અમે કામ કાઢી
આ છેલ્લી ટ્રેન છે જાણી કે લઈશું અમે કામ કાઢી
સુણો સીમંધર ભગવાન મારે છૂટવું છે
સુણો સીમંધર ભગવાન મારે છૂટવું છે
છૂટવું છે મારે છૂટવું છે
છૂટવું છે મારે છૂટવું છે
હે આખું જગત છે પોલંપોલ કે મારે
આખું જગત છે પોલંપોલ મારે છૂટવું છે
આખું જગત છે પોલંપોલ મારે છૂટવું છે
જ્યાં જગતને ચોક્કસ માન્યું છે
જ્યાં જગતને ચોક્કસ માન્યું છે
રાગી દ્વેષી ફસામણ છે
રાગી દ્વેષી ફસામણ છે
હે આ કોયડો ન થાતો સોલ્વ મારે
આ કોયડો ન થાતો સોલ્વ મારે છૂટવું છે
આ કોયડો ન થાતો સોલ્વ મારે છૂટવું છે
સુણો સીમંધર ભગવાન મારે છૂટવું છે
સુણો સીમંધર ભગવાન મારે છૂટવું છે
હો ગાઓ દાદાના અસીમ જય જયકાર દાદા ભગવાન વીતરાગી
જેની કૃપાથી પ્રાપ્તિ આતમજ્ઞાન દાદા ભગવાન વીતરાગી
જેને વશ વર્તે ચૌદ લોકી નાથ દાદા ભગવાન વીતરાગી
જેના દર્શન ઝંખે દેવો આજ દાદા ભગવાન વીતરાગી
હે જેને પ્રગટ્યો કેવળજ્ઞાન પ્રકાશ દાદા ભગવાન વીતરાગી
જેની આજ્ઞા પાળ્યે મોક્ષ જ પાસ દાદા ભગવાન વીતરાગી
આવ્યા મોક્ષદાની કલ્કિ અવતાર દાદા ભગવાન વીતરાગી
આ તો આશ્ચર્ય અગિયારમું આજ દાદા ભગવાન વીતરાગી
હો હો જેના સત્સંગથી છૂટે સંસાર દાદા ભગવાન વીતરાગી
હાં સત્સંગમાં કાયમ રહેજો રાજ દાદા ભગવાન વીતરાગી
હે ધરણી હરખી દાદા નીરખી
પારસ સ્પર્શે ધન્ય બની
હે જ્ઞાની પુરુષના ચરણ પખાળી
પગલે પગલે તીર્થ બની
કોઈ કહે ક્રાઈસ્ટ કહે કોઈ મહાવીર
કોઈ કહે શિવ ભોલે સત ચિત આનંદ
રઘુકૂળ રામ તમે ગોવાળના શ્યામ તમે
આગમના સાર અરિહંતાણં
તમે આગમના સાર અરિહંતાણં
માત્માઓ બોલાવે તમને આજ ઓ સ્વામી મારા
માત્માઓ બોલાવે તમને આજ ઓ સ્વામી મારા
ખેંચો અમને મહાવિદેહ ધામ ઓ સ્વામી મારા
ખેંચો અમને મહાવિદેહ ધામ ઓ સ્વામી મારા
અરે સંસાર છે માયાજાળ ફસાયા ઓ સ્વામી મારા
સંસાર છે માયાજાળ ફસાયા ઓ સ્વામી મારા
અરે દલદલમાં જોર કરતા ગરકાયા ઓ સ્વામી મારા
દલદલમાં જોર કરતા ગરકાયા ઓ સ્વામી મારા
કૃપા દ્રષ્ટિ નાખો અમ પર નાથ ઓ સ્વામી મારા
કૃપા દ્રષ્ટિ નાખો અમ પર નાથ ઓ સ્વામી મારા
શ્વાસ જીવે છે તારા દર્શન કાજ ઓ સ્વામી મારા
શ્વાસ જીવે છે તારા દર્શન કાજ ઓ સ્વામી મારા
હેય માત્માઓ બોલાવે તમને આજ ઓ સ્વામી મારા
માત્માઓ બોલાવે તમને આજ ઓ સ્વામી મારા
સામાયિકનો લાભ સામાયિકનો લાભ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
સામાયિકનો લાભ સામાયિકનો લાભ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
મંગળીયો ફરે ને જૂએ જૂદો આતમરામ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
મંગળીયો ફરે ને જૂએ જૂદો આતમરામ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
હાં એટીકેટના ભૂતા જાણે છોડી દીધા આજ
એટીકેટના ભૂતા જાણે છોડી દીધા આજ
સહજતા પ્રસરી ગઈ છે રગેરગમાં આજ
સહજતા પ્રસરી ગઈ છે રગેરગમાં આજ
અરે જ્ઞાનીની હાજરીમાં કાઢી લેજો કામ
જ્ઞાનીની હાજરીમાં કાઢી લેજો કામ
મારા દાદા ના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
સામાયિકનો લાભ સામાયિકનો લાભ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
સામાયિકનો લાભ સામાયિકનો લાભ
મારા દાદાના ગરબામાં પચાસ સામાયિકનો લાભ
હે
કેવલજ્ઞાન ઉઘાડો મારો
સેવક આયો દ્વાર તેરે
તુમ દર્શનકો લોચન પ્યાસે
સ્વામી સીમંધર ભજું તને
મન નહીં લાગે ભરતે ના ભાવે
ચિંતન કેવળ તારો રહે
ક્યારે આઉં ક્યારે આઉં
સ્વામી સીમંધર પાસ તેરે હો જી રે
સ્વામી સીમંધર પાસ તેરે હો જી રે
સ્વામી સીમંધર પાસ તેરે
તત્વ સ્વરૂપે સીમંધર સ્વામી શિવ અને કૃષ્ણમાં ભેદ ના જો
તત્વ સ્વરૂપે સીમંધર સ્વામી શિવ અને કૃષ્ણમાં ભેદ ના જો
વ્યવહાર કાજે ભલે હોય ભિન્ન રુપાં આત્મસ્વરૂપે સૌ એક છે જો
વ્યવહાર કાજે ભલે હોય ભિન્ન રુપાં આત્મસ્વરૂપે સૌ એક છે જો
વીતરાગ ધર્મમાં સાચાં ખોટા ના હોય
વીતરાગ ધર્મમાં સાચાં ખોટા ના હોય
બાળમંદિર હો કે કોલેજ હો
નિષ્પક્ષપાતી તારી દ્રષ્ટિ ખૂલતા અંતરશાંતિ ઉભરાશે જો
નિષ્પક્ષપાતી તારી દ્રષ્ટિ ખૂલતા અંતરશાંતિ ઉભરાશે જો
તત્વ સ્વરૂપે શ્રી સીમંધર સ્વામી શિવ અને કૃષ્ણમાં ભેદ ના જો
તત્વ સ્વરૂપે શ્રી સીમંધર સ્વામી શિવ અને કૃષ્ણમાં ભેદ ના જો
હે
જેના એક એક પરમાણુમાં કેવળ કલ્યાણભાવ
સીમંધર સ્વામી
સીમંધર સ્વામી
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
હે સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
હે
ચરમ દેહે વિચરે જાણે દેહ છતાં નિર્વાણ
સીમંધર સ્વામી
સીમંધર સ્વામી
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
સીમંધર સ્વામી તમને નમસ્કાર
કે શરણે લઈ કરો ભવપાર
હે હે હે હે હે
પંચમ કાળે ચોથો આરો સપના જેવું લાગે છે
હે અનુભવે દાદાનો માત્મા કળીકાળનું અચરજ છે
આનંદ આનંદ કરતા કરતા કર્મો ખર ખર ખરી જશે
ને સ્વામી સ્વામી કરતા કરતા સ્વામી ચરણે પહોંચી જશે
રે સૌ સ્વામી ચરણે પહોંચી જશે
સૌ સ્વામી ચરણે પહોંચી જશે
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો