Back to Top

Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-1) Video (MV)

Performed By: Dada Bhagwan
Language: English
Length: 59:54
Written by: Dada Bhagwan
[Correct Info]

Dada Bhagwan - Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-1) Lyrics
Official

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવઝ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ નમઃ શિવાય
જય સચ્ચિદાનંદ
હો હો હો....
દાદા ભગવાન તમે વહેલેરા આવજો
દાદા ભગવાન તમે વહેલેરા આવજો
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી દર્શન દેવા ને વહેલા આવજો

હો વ્હાલા નીરુમા તમે જ્યાં હો ત્યાંથી આશિષ દેવાને વહેલા આવજો
વ્હાલા નીરુમા તમે જ્યાં હો ત્યાંથી આશિષ દેવાને વહેલા આવજો
દાદા ભગવાન વહેલેરા આવજો
દાદા ભગવાન વહેલેરા આવજો
દર્શન દેવાને વહેલા આવજો
દર્શન દેવાને વહેલા આવજો
દાદા ભગવાન તમે વહેલેરા આવજો
દાદા ભગવાન તમે વહેલેરા આવજો
દાદા અગ્નિથી જગ જલી રહ્યુ હવે તો હદ આવી સહેવાની જુઓ

જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
હવે તો વહેલા વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન વહેલેરા આવજો
દાદા ભગવાન વહેલેરા આવજો
દર્શન દેવાને વહેલા આવજો
દર્શન દેવાને વહેલા આવજો
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી દર્શન દેવાને વહેલા આવજો

સીમંધર પ્રભુ આવો રે આવો રે સત્સંગ શિબિરમાં

દાદા ભગવાન તમે આવો રે આવો રે સત્સંગ શિબિરમાં

મહાવિદેહની છે આશા અમારી કદી ચુકીશું નહિ આજ્ઞા તમારી

અક્રમજલકનો દાવો રે આવો રે સત્સંગ શિબિરમાં

હે સીમંધર સ્વામી ભગવાન આપજો ચરણોમાં સ્થાન

દાદા સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વીકારજો આ ભાવ

મહાવિદેહ ક્ષેત્રે વિચારતા રે આ હાજરહજૂર ભગવાન

ધૂપ દીપ ચંદન ને પુષ્પો સમર્પુ પ્રગટાવી દિવડા પાંચ

આરતી નિત્ય ઉતારીએ હે પ્રભુ ખોલજો મોક્ષના દ્વાર
ખોલજો મોક્ષના દ્વાર
મહાવિદેહ ક્ષેત્રે વિચારતા રે આખા બ્રહ્માંડના ભગવાન

મહાવિદેહ ક્ષેત્રે વિચારતા રે આ હજરા હજૂર ભગવાન

અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
જન્મ્યા જે ગામ નામ તરસાલી ગામ તરસાલી
અંબાના એકના એક લાલ
અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
જન્મ્યા જે ગામ નામ તરસાલી ગામ તરસાલી
અંબાના એકના એક લાલ
જુન ઓગણીસો અઠ્ઠાવન સમી સાંજના પ્રગટ્યા દાદા ભગવાન અંબાલાલ મા

થયો જ્ઞાનનો પ્રકાશ ગયુ અજ્ઞાન અંધકાર
થયો જ્ઞાનનો પ્રકાશ ગયુ અજ્ઞાન અંધકાર
જગત વાસ્તવિક સ્વરૂપે જાણીયુ રે
અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
અંબાના લાલ થયા અક્રમ જ્ઞાની
જન્મ્યા જે ગામ નામ તરસાલી ગામ તરસાલી
અંબાના એકના એક લાલ
હસતો રમતો થાય દાદાનો સત્સંગ પચતો જાય
હસતો રમતો થાય દાદાનો સત્સંગ પચતો જાય
વધતો વધતો જાય દાદાનો પરકાસ વધતો જાય
વધતો વધતો જાય દાદાનો પરકાસ વધતો જાય
એ રે સત્સંગમાં જોયા વીતરાગ વ્હાલા
એ રે સત્સંગમાં જોયા વીતરાગ વ્હાલા
એ રે સત્સંગમાં જોયા વીતરાગ વ્હાલા
એ રે સત્સંગમાં જોયા વીતરાગ વ્હાલા
દેશનાની સોહે રૂડી ભાત આંતરિક આવરણ તોડતો જાય

શુદ્ધાત્મા ચોપડે આત્મરમણ બેલેન્સથી
શુદ્ધાત્મા ચોપડે આત્મરમણ બેલેન્સથી
શુદ્ધાત્મા ચોપડે આત્મરમણ બેલેન્સથી
શુદ્ધાત્મા ચોપડે આત્મરમણ બેલેન્સથી
ફાડતો ફાડતો જાય નામ રૂપી લેબલો ફાડતો જાય

આવ્યો ક્લકી તારણહાર રે
મહા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે
મહા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે
આવ્યો ક્લકી તારણહાર રે
મહા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે
મહા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે
દાદા ભગવાન આપની પાસે રે
દાદા ભગવાન આપની પાસે રે
ચાર ગતિથી છોડાવશે દાદા પાસ રે
ચાર ગતિથી છોડાવશે દાદા પાસ રે
દાદા ખોલે છે બાવળા ના પાસ રે
તેથી જે આપણા ખુલતા મુક્તિ દ્વાર રે
તેથી જે આપણા ખુલતા મુક્તિ દ્વાર રે
આવ્યો કલકી તારણહાર રે
મહા ઉપકારી પ્રગટ જ્ઞાન અવતાર રે
મહા ઉપકારી પ્રગટ જ્ઞાન અવતાર રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
મા મોક્ષે જનારા જીવોની સંપૂર્ણ રક્ષક રે અંબા માડી રે
મા જગત કલ્યાણની ભાવના સર્વત્ર હોજો રે અંબા માડી રે
મા માંગું હું એક જ વરદાન વ્યવહારમાં શુદ્ધિ રે અંબા માડી રે
મા તારુ જ સાચું સ્વરુપ ઠેર ઠેર ઠેર જોવુ રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
હે મારી અંબા માડી રે અંબા માડી રે
દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં
દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં
દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં
દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં
હવે નથી બાહલી પંચાત રંગ ખરો વ્યાપો ઉમંગમાં

દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા
દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા
દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા
દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા
તે દી મળ્યા વીતરાગ
તે દી મળ્યા વીતરાગ
હૈયુ નથી હાથ મારૂ કોને કહું વાત
હૈયુ નથી હાથ મારૂ કોને કહું વાત
હૈયુ નથી હાથ મારૂ કોને કહું વાત
હૈયુ નથી હાથ મારૂ કોને કહું વાત
હવે ઉછળે છે આતમ ઉલ્લાસ
હવે ઉછળે છે આતમ ઉલ્લાસ
અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં

ખીલી ઉઠયો મન પરાગ બાગ અંતરાત્મા ઠરીયો સમજમાં

હે ઘૂમો ઘૂમો રે મહાત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે

હો તેણે લઈ લીધા દુ:ખો સર્વેતણા તારા ઘુમો રે મહાત્મા દાદા કને

ઘૂમો ઘૂમો રે મહાત્મા દાદા કને આવરણ તૂટ્યા જેના ચરણે
હે એની આંખ્યુના કિરણોમાં નવ રે રંગ એવા તે રંગમાં રંગ્યો રહુ

નિશ દિન નીતરતી કૃપા વર્ષા જો એવા તે ધોધમાં હું ભીંજ્યો રહુ

હે આજ દિલની કરુ હું વાત રે દાદા સાંભળજો રે હે દાદા સાંભળજો રે

હે આજ સપને રે દર્શન આપો ને દાદા સાંભળજો રે હે દાદા સાંભળજો રે

હે વિરહ તમારો ના સહેવાય દર્શન આપોને દર્શન આપોને

હે આજ નીરુમા નીરુમા થાય રે દાદા સાંભળજો રે હે દાદા સાંભળજો રે

કે દાડાથી લડયા નથી લાડ નીરુમાને લાવોને, નીરુમાને લાવોને

હે મારો સ્વીકારો સંદેશો આપ રે દાદા સાંભળજો રે હે દાદા સાંભળજો રે

ચાલો મહાવિદેહ ધામમાં સીમંધર સ્વામી પાસે જઈએ

જ્ઞાનીનું જ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે દાદા સંગાથ છે આજ્ઞા પાંચ છે
દાદાની આજ્ઞામાં રહીએ સીમંધર સ્વામી પાસે જઈએ

ક્રોધ થઈ જાય છે દુ:ખ દેવાય છે વાણીથી અહંકાર સામનો ઘવાય છે
તો ધારેલુ બંધ કરી દઈએ ઈચ્છા એક મોક્ષની જ કરીએ

વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
હો વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
ચરણે મેં તો ધરી દીધુ હું અને મારું
ચરણે મેં તો ધરી દીધુ હું અને મારું
જ્ઞાની પુરુષ વીના હવે કોઇ ના મારું
જ્ઞાની પુરુષ વીના હવે કોઇ ના મારું
જ્ઞાની પુરુષ વીના હવે કોઇ ના મારું
જ્ઞાની પુરુષ વીના હવે કોઇ ના મારું
હો મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
આપ્તપુરૂષ સહુને મ્હારા લાગે રે
મ્હારા લાગે મ્હારા લાગે મ્હારા લાગે રે
આપ્તપુરૂષ સહુને મ્હારા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
વ્હાલા લાગે વ્હાલા લાગે વ્હાલા લાગે રે
વીતરાગ સહુને વ્હાલા લાગે રે
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
હે હવે વારા છે ભૂલોને ભાગવાના હો ભાગવાના હો ભાગવાના
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
હે પ્રેમ અને તપ બેઉ રાખીને આંખમાં રાખીને આંખમાં

ઘડતરના ટપલા મારે છે જોરમાં મારે છે જોરમાં

હે નીચે રાખે છે હાથ રહી અભેદ ભાવમાં અભેદ ભાવમાં
જેથી ભાંગે નહી ને ઘડાય ઘાટમાં ઘડાય ઘાટમાં
કે મળિયા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
હે ક્યારે ઘડાશે એ નથી ફિકરમાં નથી ફિકરમાં
ક્યારે ઘડાશે એ નથી ફિકરમાં નથી ફિકરમાં
હવે ભૂલો થથરતી ને અમે આનંદમાં અમે આનંદમાં
ભૂલો થથરતી ને અમે આનંદમાં અમે આનંદમાં
હે જ્યાં જ્ઞાનીએ ઝાલ્યો છે હાથને હાથમાં હાથને હાથમાં
હે હવે વરશું મુક્તિને નિરાંત ને નિરાંતમાં ને નિરાંત ને નિરાંતમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
હે છૂપું નથી કંઈ આપની પાસમાં આપની પાસમાં
છૂપું નથી કંઈ આપની પાસમાં આપની પાસમાં
કારણ તમે છો મારો જ આત્મા મારો જ આત્મા
કારણ તમે છો મારો જ આત્મા મારો જ આત્મા
હે હવે ગાળીશું આ ભાવ આજ્ઞા ધરમમાં આજ્ઞા ધરમમાં
અને અડશું પૂનમને બસ એક જ અવતારમાં એક જ અવતારમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
અમે ઝૂમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
એમનો પ્રેમ ભરપુર ઝળકે વીતરાગી નૂર
એમનું હાસ્ય છલ્કે ને જગ વિસ્મૃત થાય
એમનો પ્રેમ ભરપુર ઝળકે વીતરાગી નૂર
એમનું હાસ્ય છલ્કે ને જગ વિસ્મૃત થાય
એમની દ્રષ્ટિ મળે ને સહુના દિલડા ડોલે
આખો દહાડો બસ એ જ નિદિધ્યાસનમાં જાય
એમની દ્રષ્ટિ મળે ને સહુના દિલડા ડોલે
આખો દહાડો બસ એ જ નિદિધ્યાસનમાં જાય
સંસારના સૌ ઘા રુઝાય અંતર ઠરતુ ઠરતુ જાય
સુખો જગના એક ઝાટકે વિલા મૂકાય
સંસારના સૌ ઘા રુઝાય અંતર ઠરતુ ઠરતુ જાય
સુખો જગના એક ઝાટકે વિલા મૂકાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
અંબેમાતાના લાલાને બાંધુ રાખડી રે લોલ
અંબેમાતાના લાલાને બાંધુ રાખડી રે લોલ
રક્ષણ કરજો વીરા સોપું કર્મ જ ગાંસડી રે લોલ

અંતર છૂટે ત્યાં ખૂલે છે અંતર આંકડી રે લોલ

દાદા દુનિયાભરની ઠારી નાખે મોહાગ્નિ રે લોલ
દાદા દુનિયાભરની ઠારી નાખે મોહાગની રે લોલ
કેવળ મોક્ષનુભાવકારી પરગટ મોક્ષદાની લોલ
કેવળ મોક્ષનુભાવકારી પરગટ મોક્ષદાની લોલ
માટે દાદા દાદા દાદા વીના બીજું કાંઈ ના બોલ

નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને

પાયે લાગીને પ્રણામ કરું છું મારા ભાદરણવાળા દાદાને

અનંત કાળની નીંદરું ઉડાવી
અનંત કાળની નીંદરું ઉડાવી
જાગૃત કરવા આવોને દાદા
જાગૃત કરવા આવોને દાદા
પાત્ર અપાત્ર તમને રે સોપું
પાત્ર અપાત્ર તમને રે સોપું
શુધ્ધિકરણ કરી આપો ને દાદા
શુધ્ધિકરણ કરી આપો ને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપી વાળા દાદા ને

મારા દાદા આવે છે દાદાજી આવે છે
મારા દાદા આવે છે દાદાજી આવે છે
અરે ગામ ગામથી દૂર દૂરથી મહાત્માઓ આવે છે
સત્સંગ શિબિર કેરા એ રંગ જમાવે છે
હો મારા દાદા આવે છે દાદાજી આવે છે
મારા દાદા આવે છે દાદાજી આવે છે
હાલોને જોવા જઈએ ગુણ ગઈએ એના દર્શનથી પતીતપાવન થઈએ
એના દર્શનથી પતીતપાવન થઈએ
અરે ભક્તિથી બુધ્ધિને નિર્મળ કરાવે છે
સત્સંગથી રકમને એ જમા કરાવે છે
શિબિરથી લોટરીને એ જમા કરાવે છે
જાત્રાથી જેકપોટને એ જમા કરાવે છે
સત્સંગ શિબિર કેરા એ રંગ જમાવે છે
હો મારા દાદા આવે છે દાદાજી આવે છે
અરે ગામ ગામથી દૂર દૂરથી મહાત્માઓ આવે છે
સત્સંગ શિબિર કેરા એ રંગ જમાવે છે
હો મારા દાદા આવે છે દાદાજી આવે છે
હો મારા દાદા આવે છે દાદાજી આવે છે
ભલે પધાર્યા કળીયુગમાં ભાઈ નર નારી સૌ નમન કરે
ધન્ય ધન્ય ભાદરણના દાદા દર્શન કરતા ભવ ટળે રે ભાઈ દર્શન કરતા ભવ ટળે
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
હે દાદા મળ્યા ત્યારે દાદાને ચરણે શીશ નમાવીને મોક્ષ માંગ્યો
દાદાને ખોળે સર્વ સમર્પી મારે એક અવતારી થવું છે રે મારે એક અવતારી થવું છે
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
હે રાગ ભૂલ્યા ને દ્વેષ ભૂલ્યા પાપ તણો વ્યાપાર ભૂલ્યા
એવા એકાકાર થયા કે સળગેલો સંસાર ભૂલ્યા સળગેલો સંસાર ભૂલ્યા
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.

English

Writer: Dada Bhagwan
Copyright: Lyrics © O/B/O DistroKid

Back to: Dada Bhagwan

Tags:
No tags yet