ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો

અમૂલ્ય અવસર આજે ઘણો મુક્તિ મહોત્સવ નિરૂમા તણો

ઉજવીએ સહુ અનુરાગી અક્રમ વિરડી આ વીતરાગી
ઉજવીએ સહુ અનુરાગી અક્રમ વિરડી આ વીતરાગી
ભક્તિવંદન ભક્તિવંદન અમારાં લાખો ભક્તિવંદન
ભક્તિવંદન ભક્તિવંદન અમારાં લાખો ભક્તિવંદન
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘન્ય ધરા આ ભારત ભોમ અવતર્યા જ્યાં મોક્ષના ધામ

સીમંધર સીટીમાં ઉમટ્યા પૂર લાખો મહાત્માઓ દર્શનાતુર

ઝળહળો ઝળહળો દાદાઈ દીવડો ઝળહળો
ઝળહળો ઝળહળો દાદાઈ દીવડો ઝળહળો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
જગત કલ્યાણ ધારીણી પ્રત્યક્ષ તરણ તારીણી
જગત કલ્યાણ ધારીણી પ્રત્યક્ષ તરણ તારીણી
દાદાકૃપા તણી સરવાણી ભેટ્યા તેના ભવ તારીણી

જય ગાઓ જય ગાઓ આપ્ત માતાનો જય ગાઓ
જય ગાઓ જય ગાઓ આપ્ત માતાનો જય ગાઓ
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
માતા પદ્માવતી સહાય કરો મોક્ષગામીનાં સહું વિધ્નો હરો

સીમંધર સ્વામી અરજ સુણો સીમંધર સ્વામી અરજ સુણો
સ્વામી સીમંધર અરજ સુણો સ્વામી સીમંધર અરજ સુણો
મહાવિદેહી આશિષ વરસો મહાવિદેહી આશિષ વરસો
વરસી રહો વરસી રહો દૈવી કૃપા સહું વરસી રહો
વરસી રહો વરસી રહો દૈવી કૃપા સહું વરસી રહો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
દાદાઈ જ્ઞાન જગે પહોંચાડીશું અક્રમ ઝંડો જગે લહેરાવીશું

જગમાં ખૂણે ખૂણે વર્તે આણ અક્રમ મોક્ષની કરશું લહાણ

કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
વાત્સલ્ય અમ પર વરસાવજો શુદ્ધ પ્રેમ ધારાએ નવડાવજો

તમ સંગે મોક્ષે જ કરવા પ્રયાણ સહું મહાત્માઓના કોટિ પ્રણામ

અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ઘણું જીવો ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો
ભક્તિવંદન ભક્તિવંદન અમારાં લાખો ભક્તિવંદન
ભક્તિવંદન ભક્તિવંદન અમારાં લાખો ભક્તિવંદન
ઝળહળો ઝળહળો દાદાઈ દીવડો ઝળહળો
ઝળહળો ઝળહળો દાદાઈ દીવડો ઝળહળો
જય ગાઓ જય ગાઓ આપ્ત માતાનો જય ગાઓ
જય ગાઓ જય ગાઓ આપ્ત માતાનો જય ગાઓ
વરસી રહો વરસી રહો દૈવી કૃપા સહું વરસી રહો
વરસી રહો વરસી રહો દૈવી કૃપા સહું વરસી રહો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
કલ્યાણ હો કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અમ્મર રહો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો
અક્રમ સાંધો અમ્મર રહો અક્રમ સાંધો અમ્મર રહો