હે હાલો મહાત્માઓ ઊજવીએ ઠાઠથી જન્મજયંતી વ્હાલા દાદાની આજ
હાલો મહાત્માઓ ઊજવીએ ઠાઠથી જન્મજયંતી વ્હાલા દાદાની આજ
હા અબીલ ગુલાલથી રંગે ઉમંગથી નીતરતી ઊર્મિઓ સાથ રે
અબીલ ગુલાલથી રંગે ઉમંગથી નીતરતી ઊર્મિઓ સાથ રે
આજ હૈયા કરે લાગણીની લ્હાણી
આજ હૈયા કરે લાગણીની લ્હાણી
આ આ આ આ
ઓ દાદા તમે આવો ઓ દાદા આજ આવીને
ઓ દાદા તમે આવો ઓ દાદા આજ આવીને
પૂનમના દર્શન આપો પૂનમના દર્શન આપો
મહાત્મા ઝૂરે તુજ વીણ
મહાત્મા ઝૂરે તુજ વીણ હાથ આપીને ખેંચો નજીક
હાથ આપીને ખેંચો નજીક
ઓ દાદા ઓ દાદા ઓ દાદા ઓ દાદા
ઓ દાદા ઓ દાદા ઓ દાદા ઓ દાદા
હોય
હોય
ઓ નીરુમા તમે પણ આવોને દીપાવોને આ અવસરને
ઓ નીરુમા તમે પણ આવોને દીપાવોને આ અવસરને
દાદા સંગે તમને જુએ તો હૈયા કૂદે ને દુનિયા ભૂલે
દાદા સંગે તમને જુએ તો હૈયા કૂદે ને દુનિયા ભૂલે
હૈયા કૂદે ને દુનિયા ભૂલે
હૈયા કૂદે ને દુનિયા ભૂલે
હો હો હો હો હો હો હો હો હો
હે દાદા ખૂટતું સઘળું પૂરો રે
આજ પૂર્ણના દર્શન આપોને
દાદા ખૂટતું સઘળું પૂરો રે આ જ પૂર્ણના દર્શન આપોને
હવે દશા વિદેહની ઝંખે છે મહાત્માઓ મુક્તિ સુખ ઝંખે છે
હવે ભરતક્ષેત્રથી તારો રે હવે મહાવિદેહ પહોંચાડો રે
ઓ દાદા રે ઓ દાદા રે ઓ દાદા રે ઓ દાદા રે
ઓ દાદા રે ઓ દાદા રે ઓ દાદા રે ઓ દાદા રે