દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
જ્યોતિ ઝળહળ પછી વાટ અંધ કાયમી
જ્યોતિ ઝળહળ પછી વાટ અંધ કાયમી
દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
મૂર્તિ છબી પાછળ માથાફોડ ભીંતે
પ્રત્યક્ષ વિણ કદિ મુક્તિ નહીં ભૂતે
મૂર્તિ છબી પાછળ માથાફોડ ભીંતે
પ્રત્યક્ષ વિણ કદિ મુક્તિ નહીં ભૂતે
જ્ઞાની દષ્ટિ સંજ્ઞા સંજ્ઞી જાય ચેતી
ચેતવનારો ખુદ ખુદા ખુદાઈ મસ્તી દીવડો લે પ્રગટાવી
દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
અધિષ્ઠાન જગતનું પ્રતિષ્ઠિત આત્મા જ
શુદ્ધાત્મા સ્વયં તો માત્ર જ્ઞાત દ્રષ્ટા જ
અધિષ્ઠાન જગતનું પ્રતિષ્ઠિત આત્મા જ
શુદ્ધાત્મા સ્વયં તો માત્ર જ્ઞાત દ્રષ્ટા જ
ચંચળ પરમાણુ ક્રિયા બાદબાકી
અચંચળ અસંગ અક્રિય શેષ નિઃશેષ દીવડો લે પ્રગટાવી
દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
મુક્તિદાન મહાદાન સમજ્યો જો પ્રજ્ઞાપતિ
અહોહો એ દાદા પુરુષ મૂર્તામૂર્ત તીર્થપતિ
મુક્તિદાન મહાદાન સમજ્યો જો પ્રજ્ઞાપતિ
અહોહો એ દાદા પુરુષ મૂર્તામૂર્ત તીર્થપતિ
ભાવ દ્રવ્ય નો નિકાલી ભાવ એક કલ્યાણી
જગત કલ્યાણ ગોત્ર જીનેશ્વર મલ્લિ દીવડો લે પ્રગટાવી
દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
જ્યોતિ ઝળહળ પછી વાટ અંધ કાયમી
જ્યોતિ ઝળહળ પછી વાટ અંધ કાયમી
દીવડો લે પ્રગટાવી દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી
દાદાની હયાતીમાં દીવડો લે પ્રગટાવી