દાદાજી હો દાદાજી દાદાજી હો દાદાજી
દાદાજી હો દાદાજી દાદાજી હો દાદાજી
દાદાજીના જન્મોત્સવની કરીએ ઉજવણી
દાદાજીના જન્મોત્સવની કરીએ ઉજવણી
ગરબે રમવા આવી જજો મહાત્મા સર્વે
ગરબે રમવા આવી જજો મહાત્મા સર્વે
દાદાજીના જન્મોત્સવની કરીએ ઉજવણી
દાદાજીના જન્મોત્સવની કરીએ ઉજવણી
ગરબે રમવા આવી જજો મહાત્મા સર્વે
ગરબે રમવા આવી જજો મહાત્મા સર્વે
દાદાજી હો દાદાજી દાદાજી હો દાદાજી
દાદાજી હો દાદાજી દાદાજી હો દાદાજી
હે દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
હે દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
હા ખજાનો રે ખજાનો દીઠો જ્ઞાન ખજાનો
ખજાનો રે ખજાનો દીઠો જ્ઞાન ખજાનો
હે હે લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
હા નીરુમાએ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
નીરુમાએ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
હોય હોય દીપકભાઈ એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
દીપકભાઈ એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
હે જ્ઞાનીએ વાવ્યા જ્ઞાનના બીજ એનો રંગ ચડ્યો તન મનમાં જીવન સફળ થયું
હે જ્ઞાનીએ વાવ્યા જ્ઞાનના બીજ એનો રંગ ચડ્યો તન મનમાં જીવન સફળ થયું
ગૂંચવાળા ઊકલે જ્ઞાનથીને હો હો હો
ગૂંચવાળા ઊકલે જ્ઞાનથીને હિસાબો ચોખ્ખા થાય રે જીવન સફળ થયું
હે જ્ઞાનીએ વાવ્યા જ્ઞાનના બીજ એનો રંગ ચડ્યો તન મનમાં જીવન સફળ થયું
જ્ઞાની દેજો દર્શન નૈનો તરસી રહ્યા તારા દર્શન કાજમાં
સ્વપ્નામાં આવીને આશીષ દેજો કાયમ રહુ આજ્ઞામાં આજ્ઞામાં આજ્ઞામાં આજ્ઞામાં
જ્ઞાની દેજો દર્શન
હે આનંદ આનંદ છાયો રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
આનંદ આનંદ છાયો રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
હે પૂજન અર્ચન કરીએ રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
પૂજન અર્ચન કરીએ રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
હે ભક્તિમાં રંગાશું રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
ભક્તિમાં રંગાશું રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
હે શક્તિ માગીએ આજે રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
શક્તિ માગીએ આજે રે જ્ઞાની તારા જન્મોત્સવમાં
હેય જ્ઞાની તારી ભક્તિમાં તરબોળ
મારે રહેવું છે રસબોળ
ભાઈ મારા ઢોલિડા ઢોલિડા ઢોલ વગાડ તું આજ રે
જ્ઞાની તારી ભક્તિમાં તરબોળ
મારે રહેવું છે રસબોળ
ભાઈ મારા ઢોલિડા ઢોલિડા ઢોલ વગાડ તું આજ રે
હેય દાદાના ગુણલા ગાવ રે આજ રે કેમ રહેવાય રે ભૂલાય સંસાર રે
જન્મોત્સવ ઊજવાય રે આજ મારે ગામ રે
જન્મોત્સવ ઊજવાય રે આજ મારે ગામ રે
હો એવો જન્મોત્સવ ઊજવાય રે આજ મારે ગામ રે
જન્મોત્સવ ઊજવાય રે આજ મારે ગામ રે
હે હે હે અપૂર્વ જ્ઞાની મોક્ષ પ્રદાની શિવ સ્વરૂપમ્ જ્યોતિ સ્વરૂપ મુક્ત પુરુષમ્ વિરાટ સ્વરૂપમ્
મહાવીર શાસન શણગારમ્
મહાવીર શાસન શણગારમ્
હે અભેદજ્ઞાની અક્રમ વિજ્ઞાની પૂર્ણ પ્રકાશક કલ્યાણ સ્વરૂપ
હે અંબાલાલની માહીં પ્રગટ્યા દાદા ભગવાન પરમાત્મા
રે ભાઈ દાદા ભગવાન પરમાત્મા
રે ભાઈ દાદા ભગવાન પરમાત્મા