અહો અહો દાદાઈ વિઝન આત્મ સાથ થાજો દાદાઈ વિઝન
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
આવો સાથે નક્કી કરીએ શું છે આપણો ધ્યેય
વળીએ વિઝનના વહેણમાં પામવાને એ
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
સાઈન બૉર્ડ દેખાડે છે જુદી જુદી ડિરેક્શન
કંઈ દિશામાં ચાલવું એ નક્કી કરે છે વિઝન
સાઈન બૉર્ડ દેખાડે છે જુદી જુદી ડિરેક્શન
કંઈ દિશામાં ચાલવું એ નક્કી કરે છે વિઝન
વિઝન પ્રમાણે હવે ચાલશું બધા અમે
વિઝન પ્રમાણે હવે દોડીશું બધા અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
વિઝન વિઝન દાદાઈ વિઝન રાખીએ હરદમ દાદાઈ વિઝન
ગુંલાટો ભલે ખાતી હોય પતંગો દૂર આકાશમાં
બૂઝાય નહીં ક્યારે કોઈ દોરી હોય જો હાથમાં
ગુંલાટો ભલે ખાતી હોય પતંગો દૂર આકાશમાં
બૂઝાય નહીં ક્યારે કોઈ દોરી હોય જો હાથમાં
વિઝન પ્રમાણે હવે ઊંચે ચઢીશું અમે
વિઝન પ્રમાણે હવે ક્ષિતિજે જઈશું અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
વિઝન વિઝન દાદાઈ વિઝન રાખીએ હરદમ દાદાઈ વિઝન
ઝિક્ષો પઝલના બધા ટુકડા એકલા નકામા લાગે
જ્યારે સમાય એકમેકમાં ત્યારે આખું ચિત્ર આપે
ઝિક્ષો પઝલના બધા ટુકડા એકલા નકામા લાગે
જ્યારે સમાય એકમેકમાં ત્યારે આખું ચિત્ર આપે
વિઝન પ્રમાણે હવે પૂરક બનીશું અમે
વિઝન પ્રમાણે હવે ટેકો દઈશું અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
વિઝન વિઝન દાદાઈ વિઝન રાખીએ હરદમ દાદાઈ વિઝન
મહાત્માઓ ભાવથી કરે જાય જગ કલ્યાણી કાર્યો
મળે દાદાઈ વિઝન તો પરિપૂર્ણ દાદાઈ ભાવો
મહાત્માઓ ભાવથી કરે જાય જગ કલ્યાણી કાર્યો
મળે દાદાઈ વિઝન તો પરિપૂર્ણ દાદાઈ ભાવો
વિઝન પ્રમાણે હવે શક્તિ વાળીશું અમે
વિઝન પ્રમાણે હવે લક્ષ સાધીશું અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
વિઝન વિઝન દાદાઈ વિઝન
રાખીએ હરદમ દાદાઈ વિઝન
દીપકભાઈ
જય સચ્ચિદાનંદ
બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ
આજે વિઝન સ્ટેટમેન્ટ બધા મહાત્માઓ ભેગા મળીને નક્કી કર્યું
અને ખરેખર તો દાદાના દિલની ભાવના ભવોભવથી જે લઈને ફરતાતા કે જગત પરમ શાંતિને પામો
કેટલાક મોક્ષને પામો અને એ જ વિઝન એમનું આજે આપણે ખુલ્લું કરીએ છીએ
આપણે આપણા દિલમાં એને સ્થાપન કરીશું
અને ભાવના રાખીએ કે આખું મિશન જગત કલ્યાણનું મિશન દાદાના વિઝન પ્રમાણે ચાલે
અને એથી આગળ યુગો સુધી આ વિઝનથી દાદાના જગત કલ્યાણનું મિશન ચાલ્યા જ કરે
વિઝન સ્ટેટમેન્ટ તો નક્કી થયું કે જગત પરમ શાંતિને પામે કેટલાક મોક્ષને પામે
એ વિઝન પૂરું કરવા માટે આપણે સહુ મહાત્માઓ કેવા તૈયાર થવું પડશે
એની વેલ્યૂ સમજી લઈએ
એની વેલ્યૂઝ પ્યોરિટી કષાય રહિત વ્યવહાર આધીનતા પ્રત્યક્ષ જ્ઞાનીની અને અકર્તાભાવ
આપણે બધા ભેગા મળીને આવા મૂલ્યો સહિત દાદાના વિઝનને પૂરું કરીશું
જય સચ્ચિદાનંદ
જગ આખાના જીવો પરમ શાંતિને પામે
કેટલાક પામો મોક્ષ પદને દાદા હૈયું બોલે
જગ આખાના જીવો પરમશાંતિને પામે
કેટલાક પામો મોક્ષ પદને દાદા હૈયું બોલે
વિઝન સ્ટેટમેન્ટ પ્રમાણે ધ્યેયે વળીશું અમે
વિઝન સ્ટેટમેન્ટ પ્રમાણે મંજિલ અડીશું અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
અહો અહો દાદાઈ વિઝન આત્મ સાથ થાજો દાદાઈ વિઝન
વ્યવહાર કષાય રહિતનો ને પ્યોરિટી રહે પાયામાં
આધીનતા પ્રત્યક્ષ જ્ઞાનીની અકર્તાભાવે સેવામાં
વ્યવહાર કષાય રહિતનો ને પ્યોરિટી રહે પાયામાં
આધીનતા પ્રત્યક્ષ જ્ઞાનીની અકર્તાભાવે સેવામાં
વિઝન પ્રમાણે હવે આ મૂલ્યો સાધીશું અમે
વિઝન પ્રમાણે હવે જીવન જીવીશું અમે
હોંશ બધાને ખૂબ રહે કરવા દાદાના કામ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
શું કરીએ કેવું કરીએ અદ્ભુત થાયે ભાવ
વિઝન વિઝન દાદાઈ વિઝન રાખીએ હરદમ દાદાઈ વિઝન
વિઝન વિઝન દાદાઈ વિઝન રાખીએ હરદમ દાદાઈ વિઝન