દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા

માડી તારા લાલનું અંબાલાલનું
માડી તારા લાલનું અંબાલાલનું
અક્રમ વિજ્ઞાન અમે પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા

અનંત દર્શન પામ્યા ઓ માડી અમે અનંત દર્શન પામ્યા

જગને પોષાય કે નાયે પોષાય પણ
જગને પોષાય કે નાયે પોષાય પણ
અકર્તા પદ અમે પામ્યા ઓ માડી અમે અનંત દર્શન પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અનંત શક્તિને પામ્યા ઓ માડી અમે અનંત શક્તિને પામ્યા

અનંત શક્તિ મારું જ સ્વરૂપ
અનંત શક્તિ મારું જ સ્વરૂપ
અનુભવ્યું આ જ્ઞાનમાં ઓ માડી અમે અનંત શક્તિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અનંત સુખને પામ્યા ઓ માડી અમે અનંત સુખને પામ્યા

મોહનીય આવરણ ચાર ગતિ ભટકણ
મોહનીય આવરણ ચાર ગતિ ભટકણ
એમ કહી અમને તાર્યા ઓ માડી અમે અનંત સુખને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભય દાનને પામ્યા ઓ માડી અમે અભય દાનને પામ્યા

જ્ઞાનીકૃપાથી વ્યવસ્થિત સમજીને

અમર પદને પામ્યા ઓ માડી અમે અમર પદને પામ્યા

જ્ઞાની સુચરણે મસ્તક મૂકતાં
જ્ઞાની સુચરણે મસ્તક મૂકતાં
અમર પદને પામ્યા ઓ માડી અમે અમર પદને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
માડી તારા લાલનું અંબાલાલનું
માડી તારા લાલનું અંબાલાલનું
અક્રમ વિજ્ઞાન અમે પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
દાદાના વારસ દાદાના વારસ
અભેદ દષ્ટિને પામ્યા ઓ માડી અમે અભેદ દષ્ટિને પામ્યા
અભેદ દષ્ટિને પામ્યા
અભેદ દષ્ટિને પામ્યા