દાદા અજોડ છે
દાદા અજોડ છે દાદા અદ્ભુત છે
દાદા અનુપમ છે દાદા અપૂર્વ છે
દાદા વિજ્ઞાની છે અવર્ણનીય છે
દાદા અનંત છે દાદા અનાદિ છે
દાદા મારા પ્રાણ છે દિલના ધબકાર છે
શ્વાસોશ્વાસમાં છે દાદા તો દાદા છે
દાદા અજોડ છે દાદા અદ્ભુત છે
દાદા અનુપમ છે દાદા અપૂર્વ છે
દાદા વિજ્ઞાની છે અવર્ણનીય છે
દાદા અનંત છે દાદા અનાદિ છે
દાદા મારા પ્રાણ છે દિલના ધબકાર છે
શ્વાસોશ્વાસમાં છે દાદા તો દાદા છે