અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
હજારો વર્ષે એક જ પાકે જ્ઞાની પુરુષ વીતરાગી
વીતરાગી વીતરાગી
એમાંય દસ લાખ વર્ષે પાકે અક્રમ વિજ્ઞાની
વિજ્ઞાની વિજ્ઞાની
એ એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર
એ એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
અવર્ણનીય નિ:શબ્દ અવક્તવ્ય આત્મા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
એનું વર્ણન શીદને થાય કોના એવા ગજા
હજારો વર્ષે એક જ પાકે જ્ઞાની પુરુષ વીતરાગી
વીતરાગી વીતરાગી
એમાંય દસ લાખ વર્ષે પાકે અક્રમ વિજ્ઞાની
વિજ્ઞાની વિજ્ઞાની
એ એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર
એ એવા અક્રમ જ્ઞાની દાદા દિલથી નમસ્કાર