અરૂપીના રૂપ છે અનેક
અરૂપીના રૂપ છે અનેક
કયા રૂપે કરવી આરાધના
અરૂપીના રૂપ છે અનેક
કયા રૂપે કરવી આરાધના
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા
અરૂપીના રૂપ છે અનેક
કયા રૂપે કરવી આરાધના
ખોખાં દેખાય ભલે ભિન્ન
અંદરનો માલ છે શુદ્ધાત્મા
ખોખાં દેખાય ભલે ભિન્ન
અંદરનો માલ છે શુદ્ધાત્મા
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા
અરૂપીનું સ્વરૂપ છે એક
સ્વરૂપની કરવી આરાધના
અરૂપીનું સ્વરૂપ છે એક
સ્વરૂપની કરવી આરાધના
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા
દાદા છે પ્રગટ સ્વરૂપ
પ્રગટની કરવી આરાધના
દાદા છે પ્રગટ સ્વરૂપ
પ્રગટની કરવી આરાધના
અરૂપીના રૂપ છે અનેક
કયા રૂપે કરવી આરાધના
દાદા દીધી દષ્ટિ છે દિવ્ય જ
સહુમાં જોવા શુદ્ધાત્મા
દાદા દીધી દષ્ટિ છે દિવ્ય જ
સહુમાં જોવા શુદ્ધાત્મા
અરૂપીના રૂપ છે અનેક
કયા રૂપે કરવી આરાધના
દાદા જ્ઞાને ક્ષાયક સમક્તિ
પૂર્ણતાએ પોતે પરમાત્મા
દાદા જ્ઞાને ક્ષાયક સમક્તિ
પૂર્ણતાએ પોતે પરમાત્મા
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા
રિલેટીવમાં રૂપ છે અનેક
રિયલમાં કેવળ શુદ્ધાત્મા