Back to Top

Dada Bhagwan - Anant Avtar Chadiya Lyrics



Dada Bhagwan - Anant Avtar Chadiya Lyrics
Official




અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
મથ્યા હાંફ્યા થાકયા ને અનંતીવાર પછડાયા
મથ્યા હાંફ્યા થાકયા ને અનંતીવાર પછડાયા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
સાધક સીધી વાટ મેલી લીધી બાધક ગલી
સાધક સીધી વાટ મેલી લીધી બાધક ગલી
સો કમાવા જતાં કષાયો થતાં બસો ખોટ મલી
સો કમાવા જતાં કષાયો થતાં બસો ખોટ મલી
આપોપું કપટ મમતા લોભ લાલચ ચતુરાઈ
આપોપું કપટ મમતા લોભ લાલચ ચતુરાઈ
માન સ્પર્ધા ટીકા ગુરુતા અહમ્ ને જુદાઈ
માન સ્પર્ધા ટીકા ગુરુતા અહમ્ ને જુદાઈ
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
કાચા કાન પારકું સાંભળવું પૂજાવાની કામના
કાચા કાન પારકું સાંભળવું પૂજાવાની કામના
આરાધના અટકાવી કરાવે કંઈ વિરાધના
આરાધના અટકાવી કરાવે કંઈ વિરાધના
આવડતનો અહમ્ લાલચ પલટાવે પાટો
આવડતનો અહમ્ લાલચ પલટાવે પાટો
હું જાણું છું કેફ જ્ઞાની ના દોષ દેખી ખાય ખોટો
હું જાણું છું કેફ જ્ઞાની ના દોષ દેખી ખાય ખોટો
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
આડાઈ સ્વચ્છંદ શંકા ત્રાગું રિસામણ ઉદ્વેગ
આડાઈ સ્વચ્છંદ શંકા ત્રાગું રિસામણ ઉદ્વેગ
મોક્ષમાર્ગી સાધકો નાં હેલ્ધી મનમાં પ્રસારે પ્લેગ
મોક્ષમાર્ગી સાધકો નાં હેલ્ધી મનમાં પ્રસારે પ્લેગ
મોક્ષમાર્ગનાં બાધક કારણોને કોણ બતાડે
મોક્ષમાર્ગનાં બાધક કારણોને કોણ બતાડે
કોણ છોડાવે કોણ પાછોત્યાંથી મૂળમાર્ગે વાળે
કોણ છોડાવે કોણ પાછોત્યાંથી મૂળમાર્ગે વાળે
માર્ગના ભોમિયા પ્રકાશે સર્વ બાધક કારણ
માર્ગના ભોમિયા પ્રકાશે સર્વ બાધક કારણ
સૂક્ષ્મ ફોડકારી આપ્તવાણી સાધકોને સમર્પણ
સૂક્ષ્મ ફોડકારી આપ્તવાણી સાધકોને સમર્પણ
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.


English

અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
મથ્યા હાંફ્યા થાકયા ને અનંતીવાર પછડાયા
મથ્યા હાંફ્યા થાકયા ને અનંતીવાર પછડાયા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
સાધક સીધી વાટ મેલી લીધી બાધક ગલી
સાધક સીધી વાટ મેલી લીધી બાધક ગલી
સો કમાવા જતાં કષાયો થતાં બસો ખોટ મલી
સો કમાવા જતાં કષાયો થતાં બસો ખોટ મલી
આપોપું કપટ મમતા લોભ લાલચ ચતુરાઈ
આપોપું કપટ મમતા લોભ લાલચ ચતુરાઈ
માન સ્પર્ધા ટીકા ગુરુતા અહમ્ ને જુદાઈ
માન સ્પર્ધા ટીકા ગુરુતા અહમ્ ને જુદાઈ
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
કાચા કાન પારકું સાંભળવું પૂજાવાની કામના
કાચા કાન પારકું સાંભળવું પૂજાવાની કામના
આરાધના અટકાવી કરાવે કંઈ વિરાધના
આરાધના અટકાવી કરાવે કંઈ વિરાધના
આવડતનો અહમ્ લાલચ પલટાવે પાટો
આવડતનો અહમ્ લાલચ પલટાવે પાટો
હું જાણું છું કેફ જ્ઞાની ના દોષ દેખી ખાય ખોટો
હું જાણું છું કેફ જ્ઞાની ના દોષ દેખી ખાય ખોટો
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
આડાઈ સ્વચ્છંદ શંકા ત્રાગું રિસામણ ઉદ્વેગ
આડાઈ સ્વચ્છંદ શંકા ત્રાગું રિસામણ ઉદ્વેગ
મોક્ષમાર્ગી સાધકો નાં હેલ્ધી મનમાં પ્રસારે પ્લેગ
મોક્ષમાર્ગી સાધકો નાં હેલ્ધી મનમાં પ્રસારે પ્લેગ
મોક્ષમાર્ગનાં બાધક કારણોને કોણ બતાડે
મોક્ષમાર્ગનાં બાધક કારણોને કોણ બતાડે
કોણ છોડાવે કોણ પાછોત્યાંથી મૂળમાર્ગે વાળે
કોણ છોડાવે કોણ પાછોત્યાંથી મૂળમાર્ગે વાળે
માર્ગના ભોમિયા પ્રકાશે સર્વ બાધક કારણ
માર્ગના ભોમિયા પ્રકાશે સર્વ બાધક કારણ
સૂક્ષ્મ ફોડકારી આપ્તવાણી સાધકોને સમર્પણ
સૂક્ષ્મ ફોડકારી આપ્તવાણી સાધકોને સમર્પણ
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા
[ Correct these Lyrics ]
Writer: Dada Bhagwan
Copyright: Lyrics © O/B/O DistroKid

Back to: Dada Bhagwan



Dada Bhagwan - Anant Avtar Chadiya Video
(Show video at the top of the page)


Performed By: Dada Bhagwan
Language: English
Length: 6:04
Written by: Dada Bhagwan
[Correct Info]
Tags:
No tags yet