આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આ પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
કરવાની છે સ્વામીની સ્થાપના
કરવાની છે ઓ ઓ ઓ
કરવાની છે સ્વામીની સ્થાપના
કરવાની છે સ્વામીની સ્થાપના
ભાવોથી હિમાલયમાં
ભાવોથી હિમાલયમાં
ભરતક્ષેત્રે ઊંચા શિખરે
ભરતક્ષેત્રે ઊંચા શિખરે
અંતરની અગાશીમાં
અંતરની અગાશીમાં
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આ પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
કેસરીયા છાંટા પ્રભુ પર દીઠા
કેસરીયા છાંટા પ્રભુ પર દીઠા
કેસરીયા છાંટા ઓ ઓ ઓ
કેસરીયા છાંટા પ્રભુ પર દીઠા
કેસરીયા છાંટા પ્રભુ પર દીઠા
દૈવી આ પ્રતિષ્ઠા
દૈવી આ પ્રતિષ્ઠા
મહાત્માઓ સંગે અમે માણી
મહાત્માઓ સંગે અમે માણી
અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા
અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
દેશનાની તારી વાતો જ સુણી
દેશનાની તારી વાતો જ સુણી
દેશનાની તારી ઓ ઓ ઓ
દેશનાની તારી વાતો જ સુણી
દેશનાની તારી વાતો જ સુણી
દેવી દેવો આવતાં
દેવી દેવો આવતાં
શા માટે અમે વંચિત રહીએ
શા માટે અમે વંચિત રહીએ
આવીશું અનુભવવા
આવીશું અનુભવવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આ પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
ત્રિમંદિર માં સ્વામી સીમંધર
ત્રિમંદિર માં સ્વામી સીમંધર
દાદા દર્શને સ્વામી સીમંધર
દાદા દર્શને સ્વામી સીમંધર
દાદા દર્શને ઓ ઓ ઓ
દાદા દર્શને સ્વામી સીમંધર
દાદા દર્શને સ્વામી સીમંધર
પ્રત્યક્ષ હાજર જેવા
પ્રત્યક્ષ હાજર જેવા
દર્શન કરતાં જાગે પ્રેમ જ
દર્શન કરતાં જાગે પ્રેમ જ
પ્રત્યક્ષે હશે કેવાં
પ્રત્યક્ષે હશે કેવાં
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આ પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
દાદા મહાત્માની એક મહેચ્છા
દાદા મહાત્માની એક મહેચ્છા
દાદા મહાત્માની ઓ ઓ ઓ
દાદા મહાત્માની એક મહેચ્છા
દાદા મહાત્માની એક મહેચ્છા
સ્વામીના દર્શન પામવા
સ્વામીના દર્શન પામવા
ક્યારે રે સ્વામી તમે રે આવશો
ક્યારે રે સ્વામી તમે રે આવશો
સ્વપ્નેય દર્શન દેવા
સ્વપ્નેય દર્શન દેવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો ઓ ઓ ઓ
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
પ્રેમ ચાખ્યો તારો થોડોક અહીં
ભજું હું પૂરો પામવા
ભજું હું પૂરો પામવા
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
કરું હું સ્વામી તારી ભજના
કરું હું સ્વામી તારી ભજના
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને
આનંદ અખંડ પામીને