અહો અહો આનંદ અપાર
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
હા દેવી દેવો આવ્યા સહુ આજ અમરેલીના ત્રિમંદિરમાં
દેવી દેવો આવ્યા સહુ આજ અમરેલીના ત્રિમંદિરમાં
હો સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા
સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા
હા અમરેલીમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં
અમરેલીમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં
હે અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા
યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા
શ્રીનાથજી બાલાજીની સાથ અમરેલીના ત્રિમંદિરમાં
શ્રીનાથજી બાલાજીની સાથ અમરેલીના ત્રિમંદિરમાં
હે અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
મગર સવાર ખોડિયાળ મા પધાર્યા
મગર સવાર ખોડિયાળ મા પધાર્યા
અંબેમાની સાથ અમરેલીના ત્રિમંદિરમાં
અંબેમાની સાથ અમરેલીના ત્રિમંદિરમાં
હા દેવી દેવો આવ્યા સહુ આજ અમરેલીના ત્રિમંદિરમાં
દેવી દેવો આવ્યા સહુ આજ અમરેલીના ત્રિમંદિરમાં
ૐ શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા
શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા
હનુમાનજી ગણપતિ સાથે અમરેલીના ત્રિમંદિરમાં
હનુમાનજી ગણપતિ સાથે અમરેલીના ત્રિમંદિરમાં
હા અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
હા સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી
સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી
પહ્માવતી દેવી માત અમરેલીના ત્રિમંદિરમાં
પહ્માવતી દેવી માત અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અમરેલીમાં આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી
પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી
મહાત્માઓ સંગાથ અમેરલીના ત્રિમંદિરમાં
મહાત્માઓ સંગાથ અમેરલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર અમરેલીના ત્રિમંદિરમાં
આવ્યો આવ્યો અવસર આજ અમરેલીના ત્રિમંદિરમાં
ઝૂમે ઝૂમે મહાત્માઓ આજ અમરેલીના ત્રિમંદિરમાં
ઝળહળ જ્યોત ઝલે અમરેલીના ત્રિમંદિરમાં
ગૂંજ્યા ગૂંજ્યા જય જયકાર અમરેલીના ત્રિમંદિરમાં